GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

પંજાબમાં ISI દ્વારા રમાઈ રહ્યી છે મોટી રમત, થયો આ મોટા પ્લાનનો ખુલાસો

દેશમાં લોકસભા ચૂંટણી દરમિયાન સરહદ પરના રાજ્યોમાં કાનૂન-વ્યવસ્થા બગાડવામાં નિષ્ફળ રહેલી પાકિસ્તાનની એજન્સી આઈએસઆઈ હવે પંજાબમાં આતંકવાદને ફરીથી જીવતો કરવામાં લાગેલુ છે. તેના માટે ખોટા સમાચારો દ્વારા પંજાબમાં સિખોની ભાવનાઓ ભડકાવવાની કોશિશ અને ધમકીભર્યા પત્રોનો સહારો લીધો છે. પઠાણકોટ રેલ્વે સ્ટેશનના અધિકારીને પઠાણકોટ સિટી અને કેંટ રેલ્વે સ્ટેશનને ઉડાવવાની ધમકીભર્યો મેઈલ આવ્યો છે.

farmers protest

પઠાણકોટમાં પહેલેથી જ સુરક્ષા વ્યવસ્થા ખુબ જ કડક છે અને સુરક્ષા એજન્સીઓ મુજબ આઈએસઆઈ ખાલી બેઠી નથી. મળેલ જાણકારી મુજબ આઈએસઆઈએ પંજાબમાં ભરતી ચાલુ કરી છે. આ પ્લાન હાર્વેસ્ટના અંતર્ગત થઈ રહ્યો છે. તેના નિશાના પર રિટાયર્ડ પોલિસ ઓફિસર અને સેનાના જવાન છે, જેમને લાલચ આપીને ભર્તી કરવાની તૌયારી છે. કેનેડામાં રહેનાર એક ખલિસ્તાની એક્ટિવિસ્ટને પ્રોજેક્ટ હાર્વેસ્ટ લોન્ચ કરવાની જવાબદારી છે.

આ વાત જાણવી જરૂરી છે કે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન અને પાક. આર્મી ચીફ જનરલ કમર બાજવાની વચ્ચે કરતારપુર કોરિડોરને લઈને મતભેદ છે. સુત્રોના જણાવ્યા અનુસાર કેટલાક વાર ઈમરાન ખાનને આઈએસઆઈના વિરોધનો સામનો કરવો પડ્યો છે.

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પહેલા જ જણાવી ચુંક્યા છે કે પાકિસ્તાનની આઈએસઆઈ અને કટ્ટર સિખ સમૂહ ભારત વિરોધી ગતિવિધિઓ માટે કતારપુર કોરીડોરનો દુર્ઉપયોગ થઈ શકે છે. પાકિસ્તાન પર આતંકી સમૂહો પર કાર્યવાહી કરવાનો દબાવ છે પરંતુ તે નિવેદનો સુધી સીમીત છે.

READ ALSO

Related posts

આધારકાર્ડમાં સરનામું બદલવું હવે થયું સરળ, આ ડોક્યુમેન્ટ પણ ગણાશે માન્ય

Nilesh Jethva

ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં થશે 30 ટકાનો ઘટાડો, વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત

Mansi Patel

ટ્રમ્પની ભત્રીજીનો સનસનાટીભર્યો ખુલાસો: દગાબાજ અને ચીટર છે કાકા, બિઝનેસ સ્કૂલમાં એડમિશન માટે ડમી વિદ્યાર્થી દ્વારા થયા છે પાસ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!