GSTV
Home » News » ISISના સંદિગ્ધ મોહમ્મદ અબ્દુલા બાસીતને દિલ્હી NIA કોર્ટમાં રજૂ કરાયો

ISISના સંદિગ્ધ મોહમ્મદ અબ્દુલા બાસીતને દિલ્હી NIA કોર્ટમાં રજૂ કરાયો

હૈદરાબાદથી ઝડપી પાડવામાં આવેલા ISISના સંદિગ્ધ મોહમ્દ અબ્દુલ્લા બાસીતને દિલ્હીની એનઆઈએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. એનએઆઈની ટીમે રવિવારે હૈદરાબાદથી બન્ને યુવકને આઈએસઆઈ સાથે કનેકશનની શંકાના આધારે દબોચી લેવામાં આવ્યા હતા.

બન્ને પર ભારતમાં ISISની વિચારધારા ફેલાવાવનો આરોપ લગાવવામાં આવ્યો છે. બસીત વિરૂદ્ધ હૈદરાબાદમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે 2016ના ISIS મોડ્યુલર  કેસમાં પોલીસ પકડમાં  આવેલા  અદનાન હસન સાથે બન્ને સંપર્કમાં હતા. એજન્સીના અધિકારીઓ અત્યાર સુધીમાં 10થી વધુ સંદિગધોની પૂછપરછ કરી ચૂકી છે. બસીત 2016માં ISISમા ભરતી થવા  અફઘાનિસ્તાન જવાની ફિરાકમાં હતો.

 

Related posts

વાયુ સેનાનું દિલધડક રેસક્યૂ, તાવી નદીમાં ફસાયેલા બે લોકોને ‘દેવદૂત’ બની બચાવ્યાં

Mayur

UNSCમાં આ બે મહાસત્તાએ ભારતનો સાથ આપતા પાકિસ્તાન-ચીનને જોરદાર ઝાટકો

Kaushik Bavishi

કોંગ્રેસના આ નેતાએ કહ્યું કે, ‘મોદી સરકારના કાશ્મીર અંગેના નિર્ણયથી દેશને નુકસાન થશે’

Arohi
Do NOT follow this link or you will be banned from the site!