GSTV
Ahmedabad ગુજરાત

પશુપાલકો અને સાધુ-સંતોની ધરપકડ સામે ઈશુદાન ગઢવીએ ભાજપ સરકાર પર સાધ્યુ નિશાન

રાજ્યભરમાં ગૌશાળા સંચાલકો સહાયની માંગ સાથે રસ્તા પર ઉતર્યા છે.ત્યારે અનેક વિસ્તારમાં પશુપાલકો અને સાધુ-સંતોની ધરપકડ કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે.જો ભાજપ પશુપાલકો અને સાધુ સંતો પર અત્યાચાર ચાલુ રાખશે તો આપ વિધાનસભાનો ઘેરાવો કરશે.સાથે જ ભાજપ હિંદુ વિરોધી પાર્ટી હોવાનો પણ આક્ષેપ કર્યો.

Related posts

BIG NEWS: પોલીસ બેડામાં મોટા ફેરફાર / અમદાવાદના 18 PIની કરાઈ બદલી, જાણો કોની ક્યાં થઈ બદલી

pratikshah

વડોદરાના વિશ્વવિખ્યાત યુનાઇટેડ વેના ગરબામાં સતત બીજા દિવસે  વિવાદ, મેદાન પર પથ્થર-પથ્થરના નારા લાગ્યા

pratikshah

વધુ એક આંદોલનનો રણકાર! ગુજરાતની સસ્તા અનાજની દુકાનોના સંચાલકો ગાંધી જયંતીથી હડતાલ પર, સરકાર પાછી ભરાશે

pratikshah
GSTV