GSTV

PHOTOS: ક્રિકેટર ઇશાન કિશનની ગર્લફ્રેન્ડે પાણીમાં લગાવી આગ, જોતા રહી જશો આ ગ્લેમરસ તસવીરો

ઇશાન

Last Updated on September 14, 2021 by Bansari

IPLના ઉમદા ખેલાડીઓમાંથી એક ઇશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા એક મોડેલ છે અને તે સોશિયલ મીડિયા પર ખૂબ જ પોપ્યુલર છે. ઇશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા પ્રોફેશનલ મોડેલ છે.

મોડેલ છે ઇશાન કિશનની ગર્લફ્રેન્ડ

અદિતિ હુંડિયા વર્ષ 2017માં ફેમિના મિસ ઇન્ડિયા ફાઇનલિસ્ટ રહી ચુકી છે અને 2018માં મિસ સુપરનેશનલ અવોર્ડ જીતી ચુકી છે. અત્યાર સુધી ઇશાન અને અદિતિએ પોતાના રિલેશનશિપને ઓફિશિયલી અનાઉન્સ નથી કર્યુ.

ઇશાન સાથે નજદીકીયો થઇ વાયરલ

22 વર્ષીય ઈશાન કિશન ઘણીવાર 23 વર્ષીય મોડલ અદિતિ હુંડિયા સાથે તસવીરો ક્લિક કરતા જોવા મળ્યો છે. અનેક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અદિતિ ઈશાનની ગર્લફ્રેન્ડ છે. ઈશાન કિશન સાથે અદિતિની તસવીરો બે વર્ષ પહેલા તેના જન્મદિવસે ખૂબ વાયરલ થઈ હતી. અદિતિ મુંબઈ ઈન્ડિયન્સ ટીમની કેટલીક મેચોમાં ઈશાન કિશનને સપોર્ટ કરતી પણ જોવા મળી હતી.

ઇશાન

અદિતિએ બિઝનેસ સ્ટડી કરી હતી

અદિતિએ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારબાદ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો. અદિતિ પ્રોફેશનથી એક મોડેલ છે, જે તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા ફોટોઝ પરથી પણ સ્પષ્ટ થાય છે.

ઇશાન

અદિતિના સ્ટાઇલિશ લુકના દીવાના છે ફેન્સ

અદિતિ એક મોડલ છે અને તેથી જ તે પોતાના સ્ટાઇલિશ લુકને કારણે ચર્ચામાં રહે છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી તસવીરો અદિતિના ગ્લેમરસ હોવાની કહાની વર્ણવે છે.

ઇશાન

ઈશાન સાથે રિલેશનની ચર્ચા

અત્યાર સુધી ઈશાન કિશને તેમના રિલેશન અંગે જાહેરમાં કોઈ ટિપ્પણી કરી નથી પરંતુ મેદાન પર ભારતીય ક્રિકેટરની ઉપલબ્ધિઓ વિશે અદિતિ હુંડિયાની પોસ્ટ તેમના કનેક્શનની લગભગ પુષ્ટિ કરે છે. જ્યારે કિશનને તેની પ્રથમ ઇન્ટરનેશનલ કેપ મળી, ત્યારે અદિતિએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેપ સમારોહનો વીડિયો શેર કર્યો હતો.

Read Also

Related posts

આ દુકાનમાં મળે છે સોનાથી બનેલ ‘ગોલ્ડન મોદક’: કિંમત અને વિશેષતા જાણીને ચોંકી જશો તમે

Vishvesh Dave

ચીનની મોટી છલાંગ / 90 દિવસની અકવાસી સફર ખેડી 3 ચાઈનીઝ એસ્ટ્રોનોટ ધરતી પર પરત ફર્યા

Pritesh Mehta

હાઈકોર્ટે આપ્યો પુત્રને ઘર ખાલી કરવાનો આદેશ, માતા-પિતાને દરરોજ આપતો હતો પીડા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!