GSTV

રિલેશનશીપમાં છે ધડક ફિલ્મનો આ અભિનેતા પરંતુ તે છે કોણ?

Last Updated on May 9, 2019 by

મરાઠી સુપરહિટ લવ સ્ટોરી સૈરાટની હિન્દી રિમેક ધડકમાં સાથે નજર આવ્યા ઈશાન ખટ્ટર અને જાહ્વનવી કપૂરની ઑફ-સ્ક્રીન કેમિસ્ટ્રી રસપ્રદ છે. બંનેની બોન્ડીંગને લીધે તેમની રિલેશનશિપ સુધીની અફવાહો ઉડી હતી. જો કે તમામ પરિસ્થિતીઓમાં બંને સ્ટાર્સે આ સંબંધની અફવાઓને નકારી કાઢી છે.

તાજેતરમાં નેહા ધુપિયાના ચેટ શોમાં હાજરી આપવા આવેલા ઇશાન ખટ્ટરને ફરી એક વખત જહની કપૂર બાબતે પ્રશ્નનો પુછાયો હતો. 23 વર્ષીય અભિનેતાએ આ તમામ સંબંધોની અફવાઓને નકારી કાઢી હતી, અને કહ્યું હતું કે, “હું કૉફી સાથેના સંબંધમાં છું.” ઇશાન ખટ્ટર જેમણે બિયોન્ડ ધ ક્લાઉડથી અભિનય કર્યો હતો, તેઓએ વાત કરી હતી કે વાતચીત દરમિયાન તેઓ કયા પ્રકારની ગર્લફ્રેન્ડ્સ શોધી રહ્યા હતા. ઇશાનએ કહ્યું, “હું એક એવી છોકરીને પંસદ કરીશ કે જે પ્રમાણિક હોય, ખોટા દેખાડાથી દૂર ,ફની અને બાળક જોવી હોય” હું એક મિત્રમાં આવા ગુણો જોવા માંગુ છુ.

જ્યારે કરણ જોહરે ઇશાન સાથેના જાહન્વી કપૂરના સંબંધ અંગે એક પ્રશ્ન કર્યો ત્યારે અભિનેત્રીએ જવાબ આપ્યો કે તે તેના કોસ્ટર સાથે કોઈ સંબંધમાં નથી. જાહન્વી કપૂરની પહેલી ફિલ્મ ધડકને શશાંક ખૈતાને નિર્દેશિત કરી હતી. ત્યારે આ ફિલ્મ 2018 માં રિલીઝ થઈ હતી. જેમાં બૉક્સ ઑફિસ પર આ ફિલ્મ હિટ હતી.

READ ALSO

Related posts

આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદામાં થઇ વૃદ્ધિ, 31 ડિસેમ્બર સુધી ITR ફાઈલ કરવા પર નહિ લાગે કોઈપણ ચાર્જ

Zainul Ansari

મોંઘા ફેશિયલ નહિ પણ આ સામાન્ય એવી વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન, એકવાર કરો ટ્રાય અને નજરે જુઓ પરિણામ

Zainul Ansari

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!