GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

શું ઇશાન ખટ્ટર કરી રહ્યો છે જ્હાન્વી કપૂરને ડેટ? એક્ટરે આપ્યો આ જવાબ

જ્હાન્વી કપૂર અને ઇશાન ખટ્ટર વચ્ચે ફિલ્મ ધડક બાદથી જ અંગત ઘટતું જોવા મળ્યું છે. જેની સતત ચર્ચાઓ થઇ રહી છે. હજુ પણ બંને અવારનવાર સાથે હેંગઆઉટ કરતાં જોવા મળે છે. આ જ કારણે તેએ એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચાઓ થઇ રહી છે. જો કે જ્હાન્વી અને ઇશાન બંનેએ આ ખબરોને નકારીને તેને માત્ર અફવા ગણાવી છે.

તાજેતરમાં જ ઇશાનને ફરીથી આ સવાલ કરવામાં આવ્યો કે શું તે જ્હાન્વીને ડેટ કરી રહ્યો છે? તેના પર તેણે જણાવ્યું કે તે તાજેતરમાં જ કરણ જોહરના શૉ કોફી વિશ કરણ શૉનો હિસ્સો બન્યો હતો. જ્યાં તેને જ્હાન્વીને ડેટ કરવાને લઇને સવાલ પૂછવામાં આવ્યો હતો.

એક્ટરે જણાવ્યું કે, કરણે મજાકિયા અંદાજમાં નહી પરંતુ ગંભીરતાથી મને આ સવાલ કર્યો. મે પણ તેમની સાથે જ્હાન્વીને ડેટ કરવા અંગે વાતચીત કરી. મારો જવાબ શું હતું તે તમે એપિસોડમાં જોઇ શકશો જે ટૂંક સમયમાં ઑનએર થશે.

જણાવી દઇ કે તાજેતરમાં જ જ્હાન્વી કપૂર ચેટ શૉ કોફી વિશ કરણ-6નો પાર્ટ બની હતી. તેની સાથે અર્જૂન કપૂર પણ હાજર રહ્યો હતો. આ દરમિયાન કરણે જ્હાન્વીને ઇશાન ખ્ટરને ડેટ કરવા અંગે સવાલ પૂછ્યો હતો. તેના પર જ્હાન્વીએ કહ્યું હતું કે તે ઇશાનને ડેટ નથી કરી રહી અને તેઓ ફક્ત સારા મિત્રો છે. તેમ છતાં અર્જૂન અને કરણ જ્હાન્વીની ખિલ્લી ઉડાવતાં જોવા મળ્યાં હતાં. જણાવી દઇએ કે જ્હાન્વી કપૂર અને ઇશાન ખટ્ટરે કરણ જોહરની ફિલ્મ ધડકથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ.

Read Also

Related posts

છેલ્લા પાંચ દાયકાથી બોલિવૂડ અને દર્શકોના દિલો ઉપર રાજ કરે છે શહેનશાહ, આ ફિલ્મોમાં જોવા મળશે અભિનય

Mansi Patel

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભામાં આવતા આ 5 ગામોને લીધા દત્તક

Nilesh Jethva

અમિતાભની ફિટનેશ છે જુવાનિયાઓને પણ શરમાવે તેવી, સીનીયર બચ્ચને દાયકા પહેલા જ ખોલ્યું હતું રહસ્ય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!