અમદાવાદની ઇસનપુર પોલીસને રેડ દરમિયાન દારૂને બદલે રોકડ મળી હતી. બાતમી આધારે દારૂની રેડ કરવા ગયેલી પોલીસને બુકીના ઘરેથી રૂપિયા 37 લાખ રોકડ મળ્યા હતા.

ઇસનપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી પોલીસને મંગળવારે ભાડૂઆત નગરના શ્યામ સાંઈ એપાર્ટમેન્ટમાં દારૂનો મોટો જથ્થો ઉતર્યાની બાતમી મળી હતી. પોલીસે બાતમી મુજબ ફ્લેટમાં રેડ કરતા દારૂનો જથ્થો મળ્યો નહતો. ફક્ત સ્કોટલેન્ડ બનાવટની એક બોટલ મળી હતી.

પોલીસે વધુ તપાસ કરતા ફ્લેટના બે રૂમમાંથી રૂ.37 લાખની રોકડ મળી આવી હતી. જેને લઈને પોલીસે દંપતી સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે મહિલા આરોપી સોનલ ચંદ્રાત્રેની ધરપકડ કરી હતી..જ્યારે તેનો ફરાર પતિ દુબઇ હોવાનું જણાવ્યું હતુ.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન
- દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !
- ગજબ! અહીં માત્ર બે કલાક માટે ખિલ્યું દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ, વિશ્વમાં બચ્યા છે માત્ર 13 જ છોડ
- UGCનો માસ્ટરપ્લાન/ દેશમાં વિદ્યાર્થીઓ એક સાથે મેળવી શકશે 2 ડિગ્રીઓ, નવી શિક્ષણનીતિના થશે મોટા ફાયદાઓ
- ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરાયું પરીક્ષાનું શૈક્ષણિક કેલેન્ડર