GSTV

મુંબઈની કદાવર નેતા પંકજા મુંડેએ શું ભાજપ છોડવાની કરી તૈયારી, 12મીએ થશે મોટો ખુલાસો

Last Updated on December 2, 2019 by Mayur

ભાજપી નેતા પંકજા મુંડેએ પોતાના ફેસબુક એકાઉન્ટમાંથી ભાજપ શબ્દ હટાવી લેતાં એવી અફવા તેજ બની હતી કે પંકજા ભાજપ છોડવાની તૈયારી કરી રહી હતી. દેવેન્દ્ર ફડનવીસ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદેથી હટી જતાંજ તેમની સામે પક્ષમાં રહેલો વિરોધ હવે પ્રગટ થઇ રહ્યો જણાય છે. પંકજાએ લખ્યું હતું કે ચૂંટણીમાં મારા પરાજય પછી બીજા જ દિવસે પાર્ટીના કોર ગ્રુપની બેઠકમાં હાજરી આપી હતી.

મિડિયા સમક્ષ હાજર થઇને મેં સ્પષ્ટ શબ્દોમાં મારો પરાજય સ્વીકાર્યો હતો અને કહ્યુ ંહતું કે આ પરાજય માટે હું પોતે જવાબદાર છું. બીજા કોઇને મેં જવાબદાર ઠરાવ્યા નહોતા. પાર્ટીની કોર કમિટિની બેઠક, પક્ષની બેઠક બધાંમાં હું હાજર હતી… મારા માટે પહેલાં સમગ્ર દેશનું હિત સૌથી મહત્ત્વનું છે, ત્યારબાદ પક્ષ અને છેલ્લે હું… એમ મનાય છે કે પોતાના પિતા અને ભાજપના સૌથી વગદાર નેતા ગોપીનાથ મુંડેની પુણ્યતિથિએ 12 ડિસેંબરે એ પક્ષત્યાગની જાહેરાત કરશે.

READ ALSO

Related posts

આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદામાં થઇ વૃદ્ધિ, 31 ડિસેમ્બર સુધી ITR ફાઈલ કરવા પર નહિ લાગે કોઈપણ ચાર્જ

Zainul Ansari

ક્વાડ પર અકળાયું ચીન, કહ્યું: સમયની વિરુદ્ધમાં છે આવા સમૂહોનું ગઠન, તેમને નહિ મળે સમર્થન

Pritesh Mehta

મોંઘા ફેશિયલ નહિ પણ આ સામાન્ય એવી વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન, એકવાર કરો ટ્રાય અને નજરે જુઓ પરિણામ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!