GSTV

શું મમતાના ઈશારે પશ્ચિમ બંગાળમાં હિંસા ફેલાઈ રહી છે ?

પશ્વિમ બંગાળના ભાટપારામાં ફરીવાર હિંસા ફેલાઈ છે. શનિવારે ભાજપના ત્રણ નેતાઓનું એક ડેલિગેશન ભાટપારાની મુલાકાતે ગયુ હતુ. જે  બાદ ભાટપારામાં ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ હતી.  અથડામણ દરમ્યાન એક બીજા પર બોમ્બ અને  પથ્થરમારો કરવામાં આવ્યો. જેમા અનેક લોકો ઘાયલ થવા હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

શુક્રવારે આ વિસ્તાકમાં બે જૂથ વચ્ચે થડામણ  થઈ હતી. જેમા બે લોકોના પોલીસના ગોળીબારમાં મોત થયા હતા. જે બાદ ભાટપારામાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી હતી. હિંસાની  ઘટન બાદ ભાજપના નેતા એસ.એસ. આહુવાલિયના નેતૃત્વમાં ભાજપનું પ્રતિનિધિ મંડળ પીડિત પરિવારની મુલાકાત માટે પહોંચ્યુ હતુ. જે  દરમ્યાન ભાટપારામાં હિંસા ફેલાઈ હતી.

ભાજપનો આરોપ છે કે, પશ્વિમ બંગાળમાં મમતા સરકાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ   જાળવી રાખવામાં નિષ્ફળ ગઈ છે. રાજ્યાં મમતા બેનર્જીના ઈશારે હિંસા કરવામાં આવી રહી છે. જેના માટે પશ્વિમ બંગાળના  સીએમ મમતા  બેનર્જી જવાબદાર છે.

Read Also

Related posts

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!