GSTV
Home » News » સંજય લીલા ભણસાલી સલમાન-દિપિકા સાથે બનાવશે વધુ એક બ્લૉકબસ્ટર ફિલ્મ

સંજય લીલા ભણસાલી સલમાન-દિપિકા સાથે બનાવશે વધુ એક બ્લૉકબસ્ટર ફિલ્મ

બોલીવુડના જાણીતા ફિલ્મકાર સંજય લીલા ભંસાલી દબંગ સ્ટાર સલમાન ખાન અને દીપિકા પાદુકોણને લઈનેફિલ્મ બનાવી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે . સંજયે ફિલ્મ પધ્માવતમાં દીપિકા , શાહિદ કપૂર અને રણવીર સિંહ સાથે કામ કર્યું અને આ ફિલ્મ આ વર્ષની સુપરહિટ ફિલ્મ પણ રહી છે .

 સંજય હવે આગામી ફિલ્મમાં દીપિકા પાદુકોણ સામે હીરો તરીકે સલમાન ખાનને લેવા માંગે છે . મળતી માહિતી અનુસાર સંજય ફિલ્મ ‘ ઈન્સાહ અલ્લાહ ‘ નામની ફિલ્મ માટે આ બે સ્ટારને લેવા માંગે છે .

 જોકે હજુ સુધી કોઈ પણ ફિલ્મમાં સલમાન ખાન અને દીપિકા પાદુકોણની જોડી જોવા મળી નથી .

Related posts

દીકરા સાથે જોવા મળી મલાઈકા તો યુઝર્સે કરી ટ્રોલ, કહેવા લાગ્યા ‘ભારતીય મા બન…’

Dharika Jansari

ગલીઓમાં નવ્યા નવેલીનો વર્કઆઉટ, વીડિયો જોઈ યુઝર્સો કરવા લાગ્યા કોમેન્ટો

Dharika Jansari

આંખ મીંચકારવાથી કશું નહીં વળે, ભણવામાં ધ્યાન રાખ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!