દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં શાહીનબાદ ધરણા પ્રદર્શનનો મુદ્દો સૌથી મોટો ચર્ચાનો વિષય છે. ત્યારે સીએમ અરવિંદ કેજરીવાલ શાહીન બાગ સાથે છે કે કેમ તેના પર હોશિયારી પૂર્વક જવાબ આપ્યો છે.

તેઓએ સ્પષ્ટ જવાબ આપવાના બદલે કીધુ કે, અમે દિલ્હીના નાગરિકો સાથે છીએ અમે સંગમ વિહારની સાથે પણ છીએ. અને દરેક નાગરિકને સારી સુવિધા આપવા ઈચ્છીએ છીએ.


એક તરફ શાહીન બાગ ખાતેના પ્રદર્શનકારીઓમાં એક એવા શર્મિલ ઈમામ આસામથી દેશને અલગ કરવાનો વિડીયો વાયરલ થયો છે. તેવામાં શાહીન બાગના પ્રદર્શનકારી સાથેની વાત હોવા પર કેજરીવાલે જવાબ આપ્યો.
READ ALSO
- ગૃહવિભાગની સ્પષ્ટતા બાદ આદેશ: કારમાં એકલા જ મુસાફરી કરી રહ્યા હોવ તો પણ હવે માસ્ક ફરજિયાત, નહીંતર દંડાશો!
- ભારતમાં કોરોના રસીકરણ અભિયાન : જાણો વેસ્કીનેશનના પહેલા દિવસની 10 મોટી વાતો
- યુએન એજન્સીની ચેતવણી: કોરોના કાળમાં વધશે બાળ મજૂરીનું પ્રમાણ, 10 વર્ષમાં થયો હતો 38%નો ઘટાડો
- હવે ઉઘાડું પડશે ચીન: વુહાન વાયરોલોજી લેબની પોલ ખુલી, ચામાચીડિયા પર રિસર્ચને લઈને અમેરિકાના સવાલ
- ગુજરાતને ભેટ/ સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર દેશ સાથે જોડાશે, પીએમ મોદી આજે 8 ટ્રેનોને આપશે લીલી ઝંડી