GSTV
Home » News » જૂનાગઢમાં બદલાયાં સમીકરણો છતાં શું મતદારો આપશે કોંગ્રેસને સાથ !

જૂનાગઢમાં બદલાયાં સમીકરણો છતાં શું મતદારો આપશે કોંગ્રેસને સાથ !

આમ તો જૂનાગઢ બેઠક છેલ્લા 3 દાયકાથી ભાજપનો ગઢ રહ્યો છે. પરંતુ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે તમામ બેઠકો પર પ્રચંડ વિજય મેળવી ભાજપના સૂપડા સાફ કરી નાંખ્યા. જૂનાગઢમાં આહિર… ક્ષત્રિય… કોળી અને પાટીદાર એમ ચારેય જ્ઞાતિનું એકસમાન પ્રભુત્વ છે. જો કે 2019ની ચૂંટણી પહેલા ભાજપે કોંગ્રેસના દિગ્ગજ નેતા જવાહર ચાવડાને પોતાની છાવણીમાં લાવી જૂનાગઢ બેઠક પર સરસાઇ મેળવી લીધી છે.. આથી જ કોંગ્રેસ માટે હવે જ્ઞાતિના પેચીદા સમીકરણો ઉકેલવા એ સૌથી મોટો પડકાર છે.

READ ALSO

Related posts

મેક્સીકન ટેસ્ટનો ટ્રાય કરવો હોય તો તમારા રસોડે બનાવો મગની દાળનો સૂપ

Dharika Jansari

રાત્રે જમવાની ઈચ્છા નથી તો બનાવો હેલ્ધી અને સ્પાઈસી ચીલી મેક્સીકન સૂપ

Dharika Jansari

ધર્મલોક- વેદ પુરાણોમાં શેનું વર્ણન કરવામાં આવ્યું છે જાણીએ?

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!