GSTV
Gujarat Government Advertisement

બોલિવૂડમાંથી આવ્યા ખરાબ સમાચાર, દિગ્ગજ કલાકારની માતાનું થયુ નિધન

Last Updated on April 26, 2020 by Pravin Makwana

બોલિવૂડના દિગ્ગજ કલાકાર ઈરખાનની માતા સઈદા બેગમનું 71 વર્ષની ઉંમરે નિધન થયુ છે. તેમણે હાલમાં જયપુરમાં પોતાના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા છે. ઈરફાનની માત લાંબા સમયથી બિમાર હતા, જેના કારણે શનિવારે સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, લોકડાઉનના કારણે ઈરફાન ખાન પોતાની માતાનું છેલ્લી ઘડીએ પણ મો જોઈ શકશે નહીં.

લોકડાઉનના કારણે ફસાયા

ઈરફાન ખાન હાલ પોતાની પત્ની સાથે જયપુરથી ઘણો દૂર છે અને લોકડાઉનના કારણે જયપુર ટ્રાવેલ કરી શકશે નહીં.શનિવાર સાંજે જ તેમના અંતિમ સંસ્કાર કરવાના હતા, જેમાં ઈરફાન ખાન હાજર રહી શકશે નહીં.

ઈરફાન ખાનની બોલિવૂડમાં છે ખાસ ખ્યાતી

આપને જણાવી દઈએ કે, ઈરફાન ખાન બોલિવૂડમાં નામચિન્હ કલાકાર છે, તેણે છેલ્લે અંગ્રેજી મીડિયા ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ કોરોના વાયરસના કારણે પડદા પર લાંબો સમય ચાલી શકી નહોતી. જો કે, બાદમાં આ ફિલ્મ ડિઝીટલ પ્લેટફોર્મ પર ચાલુ કરવામાં આવી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!