GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

સુષ્મા સ્વરાજના પાર્થિવ દેહને જોઈ લાલ કૃષ્ણ અડવાણી રડી પડ્યા

પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ સમયે તેઓના આંખમાં આસુ જોવા મળ્યા હતા. સુષ્મા સ્વરાજના શ્રદ્ધાંજલિ આપતા સમયે અડવાણીની દિકરી પ્રતિભા અડવાણી પણ સાથે જોવા મળ્યા હતા. પ્રતિભા અડવાણી પણ સુષ્મા સ્વરાજની દિકરી બાંસુરીને જોઈને આંસુ રોકી ન શકી. તે બંને ભેટી પડ્યા અને અડવાણીએ સુષ્મા સ્વરાજના યાદ કરતા કહ્યુ કે, એવું એક પણ વર્ષ નથી રહ્યુ કે જ્યારે જન્મ દિવસ પર તેઓ ચોકલેટ કેક લાવવાનુ ન ભૂલ્યા હોય.

READ ALSO

Related posts

પ્રેમીએ પ્રેમિકાને તેના જન્મદિવસે જ મોતને ઘાટ ઉતારી દીધી, આ હતું કારણ

Nilesh Jethva

કોરોનાના ટેસ્ટ મામલે સરકારનો મોટો ખુલાસો, આ રીતની તુલનામાં 14 દેશોમાં ભારત કરતાં 22 ગણા વધારે કેસ

Harshad Patel

કોરોનાનો ડર : આ દેશમાં ઘરમાં પણ આ વ્યક્તિ સાથે શારીરિક સંબંધો ગેરકાયદેસર ગણાશે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!