GSTV

મગફળી ખરીદી કેન્દ્ર પર કિસાન કોંગ્રેસે જનતા રેડ કરતા અધિકારીઓનો ભાંડો ફૂટ્યો

Last Updated on January 30, 2020 by

જૂનાગઢના મગફળી ખરીદી કેન્દ્ર પર કિસાન કોંગ્રેસની જનતા રેડ પાડવામાં આવી છે. રેડ દરમિયાન ટેકાના ભાવે મગફળીમાં થઇ રહેલી ગેરરીતી સામે આવી છે. ગેરરીતિ મામલે પૂછતાં અધિકારી કેમેરા જોઈ ચૂપ થઇ ગયા હતા.

નિયમ મુજબ ખરીદી કરવાને બદલે ઓછી ખરીદી થઇ રહી છે. 31.900 ગ્રામ ને બદલે 27.700 ગ્રામના ટેગ મારવામા આવી રહ્યા હતા. તે દરમિયાન જ રેડ પાડવામાં આવતા સમગ્ર ભાંડો ફૂટી જતા અધિકારીઓએ મોન ધારણ કર્યું છે.

READ ALSO

Related posts

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari

Antique coins / 1 રૂપિયાના સિક્કા માટે મળશે 20 લાખ… શું તમારી પાસે આ 3 પ્રકારના સિક્કા છે?

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!