GSTV
Home » News » રાજ્યમાં ચોવીસ કલાક વિજળીની પોકળ વાતો, નસવાડી વિસ્તારમાં વિજ કાપથી લોકો ત્રાહીમામ

રાજ્યમાં ચોવીસ કલાક વિજળીની પોકળ વાતો, નસવાડી વિસ્તારમાં વિજ કાપથી લોકો ત્રાહીમામ

વરસાદ શરૂ થતાં જ વિજ ધાધિયા થતા ગ્રામજનો ચામેઠા ગામના લોકો રોષે ભરાયા છે. શિરા ફીડરમા 42 ગામ આવતા હોય અવાર નવાર વિજ ફોલ્ટ સર્જાય છે અને ગ્રામ જનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ચેમેઠા ગામના લોકો નજીકના સોઈકુવા ફીડરમાં જોડવા વિજ ગ્રાહકોની માગ કરી રહ્યા છે. પરંતુ તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી.

વારંવાર વિજળી ડૂલ થવાના કારણે ડેરીનું દૂધ બગડી જાય છે. અંદાજીત 6000 લિટર દૂધ બગડી ગયુ હતું. Mgvcl ના ડે ઇજેનરને રોષ સાથે રજુઆત કરી અને વહેલી તકે નિરાકરણ ના આવે તો ઉગ્ર આનંદોલન કરવાની ચીમકી ઉચ્ચરી છે. ગામમાં વીજળીના હોવાના કારણે ગ્રામજનો અનાજ દળવાની ઘંટી બંધ હાલતમાં પડી છે તેમજ ખેતી માટે ગ્રામજનોને મુશ્કેલી પડી રહી છે. નસવાડી M.G.V.C.L. નાયબ કાર્યપાલક ઇજનેરે હજુ દસ દિવસ લાગસે એમ જણાવ્યું છે.

READ ALSO

Related posts

ઇડર સિવિલ હોસ્પિટલમાં દારૂ પીને આવેલા દર્દીએ ડોક્ટરને માર મારી કર્યો હોબાળો

Nilesh Jethva

ભાજપને બગાસું ખાતા પતાસું હાથ લાગ્યું, અંગત રજૂઆત માટે આવેલા કિંજલ દવેને પાર્ટીમાં જોડી દેવામાં આવ્યા

Nilesh Jethva

બંટી અને બબલીની સિક્વલમાં દેખાશે આ સ્ટાર, સ્કિપ્ટમાં થશે મોટો બદલાવ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!