GSTV

ઇરફાને પત્ની સાથે ફોટો શેર કરતા સોશ્યિલ મીડિયા પર થયો ટ્રોલ

Last Updated on July 18, 2017 by

જાણીતા ક્રિકેટર ઇરફાન પઠાણને પોતાની પત્ની સાથેની તસવીર ફેસબૂક પર પોસ્ટ કરવાનું ભારે પડ્યું છે.

ફેસ બૂક પર ઇરફાન પઠાણે પોતાની પત્ની સાથેની એક તસવીર પોસ્ટ કરી હતી. ઇરફાને આ ફોટોની સાથે લખ્યું કે, આ છોકરી મોટી મુસીબત.  જો કે, ખરેખર આ ફોટો ઇરફાન માટે મુસીબત સાબિત થયો હોય એમ લાગે છે. કેટલાક લોકોએ ઇરફાનને એ વાતને લઇને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું કે, આમાં માત્ર તેનો અડધો ચહેરો નથી દેખાતો પ રંતુ તેણે નેઇલ પોલિસ પણ લગાવી રાખી છે.

ઉલ્લેખનીય છે કે, આ ફોટામાં ઇરફાનની પત્ની સફા બેગએ પોતાના હાથથી ચહેરો છૂપાવ્યો છે. જેના પર કેટલાક લોકો ઇરફાનથી નારાજ થયા છે કે, આ ફોટામાં સફાનો ચહેરો નજરે આવી રહ્યો છે.ઇરફાને ટ્વિટર પર આ ફોટાની સાથે કેપ્શન આપી કે, કેટલાક લોકો કહેશે. લોકોનું કામ છે કહેવાનું, પરંતુ હમેશા પ્રેમ કરો અને ફરતા રહો.

આ સાથે કેટલાક યૂઝર એવા પણ છે જેમણે આ મામલામાં ઇરફાનની સાથે નજરે આવ્યા હતા.એક યૂઝરે તો કહ્યું કે, ઇસ્લામ આ નથી શીખવાડતું. જે લોકો ઇસ્લામનું શિક્ષણ આપે છે તેઓ પહેલા પોતાનું ઘર સંભાળે.

ઉલ્લેખનીય છે કે, ઇરફાને જેદ્દાની મોડલ બેગ સાથે ગત વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન કર્યા હતા.

Related posts

વિપક્ષ આકરા પાણીએ: કોંગ્રેસ 9 દિવસ સુધી વિવિધ મુદ્દે યોજશે વિરોધ કાર્યક્રમ, સરકારની સદંતર નિષ્ફળતાને કરશે ઉજાગર

pratik shah

Bollywood : માત્ર સૌંદર્યમાં જ નહીં પણ ફિટનેસમાં પણ દરેકને માત આપે છે ઉર્વશી રૌતેલા, જિમ રૂટિન તમને કરી નાખશે અચંભિત

Vishvesh Dave

આસામ-મિઝોરમ સરહદ વિવાદ: બંને રાજ્યોની પોલીસ વચ્ચે થયેલ ફાયરિંગમાં બાદ વધ્યો સંઘર્ષ, જીવનજરૂરી વસ્તુઓની સપ્લાય બંધ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!