GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

સાવધાન! આ વેબસાઈટ પરથી ક્યારેય ન ખરીદો વીમો, બેન્ક એકાઉન્ટ થઈ જશે ખાલી

જો તમે વીમો ખરીદવા જઈ રહ્યા છો તો આ ખબર તમારા કામની છે. કારણ કે IRDAIએ વીમો ખરનાર માટે ચેતાવણી જાહેર કરી છે. ઈરડાએ ચેતાવણી જાહેર કરતા જણાવ્યું વીમો ખરીદનારને નકલી વેબસાઈટ્સ અને ઈ-મેલ આઈડીથી બચીને રહેવાની સલાહ આપી છે. આમ ન કરવા પર તમને ચૂનો લાગી શકે છે અથવા તો તમે મુશ્કેલીમાં ફસાઈ શકો છો.  

આ વેબસાઈટ પરથી ન ખરીદો વીમો

IRDAIએ પબ્લિક નોટિસ જાહેર કરીને જણાવ્યું છે કે ઈરજાના નામ પર અમુક નકલી વેબસાઈટ વીમો વેચી રહી છે. જ્યારે ઈરડા અસલમાં આ પ્રકારનું કોઈ કામ નથી કરી રહી. ઈરડાએ લોકોને અપીલ કરી છે કે તે www.irdaionline.org નામની વેબસાઈટથી કોઈ પણ પ્રકારનો કોઈ વીમો ન ખરીદે. ઈરજાએ કહ્યું કે તે આ પ્રકારની વેબસાઈટનું સંચાલન નથી કરતી.

ફક્ત બે વેબસાઈટનું સંચાલન

ઈરડા ફક્ત બે વેબસાઈટનું સંચાલન કરે છે. એ છે www.irdai.gov.in અને www.irdaonline.org  આ બન્ને વેબસાઈટ પર ઓથોરિટી પોતાના દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમો અને સર્કુલર વગેરેની જાણકારી આપે છે. ઓથોરિટીનો કોઈ પણ અધિકારી કોઈ પણ પ્રકારનું વેચાણ નથી કરતી. અધિકારી પ્રીમિયમનું રોકાણ અને બોનસ વિશે પણ વાત નથી કરતા. ઈરડાએ કહ્યું છે કે વગર રજીસ્ટ્રેશને વીમો વેચવા પર ઓથોરિટી કાર્યવાહી કરશે.

ઈરડા પરથી આવે ફોન તો કરો આ કામ

નકલી વેબસાઈટથી વીમો ખરીદવા પર તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો. માટે જો તમને ઈરડા પરથી કોઈ કોલ આવે તો તરત તેના વિશે પોલીસને ફરિયાદ કરો. આમ ન કરવા પર તમને નુકસાન ઉઠાવવું પડી શકે છે.

Read Also

Related posts

કોરોનાનો ક પણ ન જાણતા કીડની સ્પેશ્યાલિસ્ટો દર્દીઓની કરી રહયા છે સારવાર, આ તો એક્સપરિમેન્ટ છે જીવ જાય તો દર્દીનો જવાનો છે

Nilesh Jethva

ભારત પાસેથી છિનવાઈ શકે છે T-20 વર્લ્ડ કપ 2021ની મેજબાની, ટેક્સ વિવાદને કારણે ICCએ BCCIને આપી ધમકી

Mansi Patel

રામ મંદિરને લઈને પાકિસ્તાનની ટીપ્પણી પર અયોધ્યાના સંત ભડક્યા, ભારતની આંતરિક બાબતોમાં દખલ ન આપવાની આપી સલાહ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!