GSTV

નવી જાહેરાત નિયમન લાવવાની તૈયારીમાં IRDA , રેગુલેશનમાં ફેરફારનો આપ્યો પ્રસ્તાવ

નિયામકે ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ નિયમન (IRDA) 2020ના ડ્રાફ્ટમાં જણાવાયું છે કે, અયોગ્ય અને ભ્રામક કરનાર જાહેરાતોમાં જે જાહેરાત આવશે જે સ્પષ્ટ રૂપે કોઈ ઉત્પાદનને વીમા તરીકે ઓળખવામાં નિષ્ફળ જાય છે. તે સિવાય એવા તે ઉત્પાદન પણ આવશે જેમાં લાભ પોલિસીની જોગવાઈથી મેળ ખાતા નથી.

જનતાના ભરોસાને ઠેસ પહોંચતી હોય

IRDA નવી જાહેરાત નિયમન લાવવાની તૈયારી કરી રહ્યુ છે. તેણે મસૌદા પર અંશધારકો પાસેથી 10 નવેમ્બર સુધીમાં ટિપ્પણીઓ માગી છે. IRDA એ કહ્યુ છે કે, પ્રસ્તાવિત નિયમનોનો હેતુ એ સુનિશ્વિત કરવાનો છે કે, વીમા કંપનીઓ અને વીમા મધ્યવર્તી એકમો જાહેરાત કરતા સમયે ઈમાનદાર અને પારદર્શી નીતિઓ અપનાવે અને આવા વ્યવહારથી બચે જેનાથી તમે સામાન્ય જનતાના ભરોસાને ઠેસ પહોંચતી હોય.

ઉચિત તથા સરળ ભાષામાં હોય

આ નિયમનનો વધુ એક ઉદ્દેશ્ય એ સુનિશ્વિત કરવાનો છે કે, પ્રચાર સામગ્રી તાર્કિક, ઉચિત તથા સરળ ભાષામાં હોય. લોકો તેનાથી સાચી જાણકારી પ્રાપ્ત કરે અને નિર્ણય કરી શકે.

જાહેરાતોને પણ ભ્રામકની શ્રેણીમાં રાખવામાં આવશે

મસૌદેમાં કહેવામાં આવ્યુ છે કે, અનુંબંધની શરતોનો સાચી રીતે ખુલાસો કરવામાં વિફળ જાહેરાતોને પણ ભ્રામક માનવામાં આવશે. વીમા કંપનીના હાજર પ્રદર્શનના લિહાજથી વાસ્તવિકતાથી હટાવીને દાવા કરનાર જાહેરાતોને પણ ભ્રામકની શ્રેણીમાં રાખવામાં આવશે.

READ ALSO

Related posts

કોરોના થયો બેકાબૂ/ હિમાચલમાં 4 જિલ્લામાં લગાવી દીધૂ નાઈટ કર્ફૂય, હવે 2021માં જ ખુલશે શાળાઓ

Pravin Makwana

અમદાવાદના આ 39 વિસ્તારમાં કોરોનાનો રાફડો ફાટ્યો, કોર્પોરેશને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન કર્યા જાહેર, જાણો સમગ્ર લીસ્ટ

Nilesh Jethva

બર્મિઘમ યુનિવર્સિટીએ કોરોનાથી બચવા તૈયાર કર્યો અનોખો નોઝલ સ્પ્રે, 48 કલાકમાં જ મારી નાખશે વાયરસ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!