GSTV
Home » News » ફક્ત Jio યુઝર્સ માટે લૉન્ચ થઇ આ ખાસ સર્વિસ, જાણી લો ફાયદામાં રહેશો

ફક્ત Jio યુઝર્સ માટે લૉન્ચ થઇ આ ખાસ સર્વિસ, જાણી લો ફાયદામાં રહેશો

jio 99 plan

રેલવેમાં મુસાફરી કરનારાઓ માટે એક સારા સમાચાર છે, Reliance Jio દ્વારા નવી સુવિધા લોન્ચ કરવામાં આવી છે, જેના દ્વારા મુસાફરો રેલવે ટિકિટ બુકિંગથી લઈને તમામ સેવાઓનો લાભ મેળવી શકશો. તો તમને જણાવી દઈએ રેલવે અને Jio વચ્ચે થયેલી ભાગીદારી અને તેમની સુવિધાઓ વિશે…

JioRail એપ લોન્ચ

Jio tariff plan

  • Reliance Jio, રેલ્વેના ઑફીશિયલ સર્વિસ પ્રોવાઈડર રેલ્વેની સાથે તેમની ભાગીદારીને આગળ વધારતા જિયોએ નવું JioRail એપ લાંચ કર્યું છે.
  • જિયોના 4જી વોલ્ટી જિયોફોન પર હવે ગ્રાહક  જિયોના આ એપથી રેલ્વે ટિકટ બુક કરાવી શકો છો.

JioRail એપની વિશેષતાઓ

  • JioRail એપથી ટિકિટ બુકિંગ ખૂબ એકદમ સરળ રહેશે.
  • Appથી મુસાફરો ટિકટ બુક કરાવવાની સાથે તેને કેન્સલ પણ કરાવી શકે છે.
  • રેલ ટિકટના ભુગતાન માટે ગ્રાહક ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે ઈ-વૉલેટનો ઉપયોગ પણ કરી શકે છે.
  • પીએનઆર સ્ટેટસ ચેકિંગ, ટ્રેન ટાઈમિંગ, ટ્રેન રૂટસ અને સીટ વિશે પણ આ એપથી જાણકારીઓ મળી રહેશે.
  • સ્માર્ટફોન માટે બને IRCTCના એપની જેમ જ JioRail એપથી મુસાફર તત્કાલ બુકિંગ કરી શકશે.
  • Jio ફોન માટે ગ્રાહકોની પાસે IRCTCનો એકાઉન્ટ ન હોય તે ગ્રાહકો JioRail એપના માધ્યમથી નવું એકાઉન્ટ બનાવી શકે છે.

Read Also

Related posts

ભારતમાં બંધ થઈ રહ્યા છે પોપ્યુલર બ્રાન્ડનાં આ સિરીઝનાં ફોન, જાણો તે કયા છે ફોન

Path Shah

શું રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફને હટાવવાની તૈયારી થઈ રહી છે, બીસીસીઆઈએ આપ્યો આ સંકેત

Nilesh Jethva

મોનસુનમાં આ વસ્તુનુ ધ્યાન રાખશો તો રહેશો બીમારીઓથી દુર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!