GSTV

Indian Railways: 29 ઓગસ્ટથી શરૂ થશે ભારત દર્શન સ્પેશ્યલ ટ્રેન, જાણો કઈ રીતે કરશો ટિકિટ બુક!

Last Updated on August 2, 2021 by pratik shah

ભારતીય રેલના મુસાફરો માટે આનંદના સમાચાર આવ્યા છે. જેમાં ભારતીય રેલ્વે મુસાફરો માટે નવી ટ્રેન શરૂ કરવા જઈ રહી છે. ઈન્ડિયન રેલ્વે કેટરીંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) 29 ઓસ્ટથી “ભારત દર્શન સ્પેશ્યલ ટુરિસ્ટ ટ્રેન (Bharat Darshan Special Tourist Train)નું સંચાલન શરૂ કરશે. આ ટ્રેન હૈદરાબાદ-અમદાવાદ-નિષ્કંલક મહાદેવ શિવ મંદિર-અમૃતસર-જયપુર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા જોવાલાયક સ્થળોને કવર કરશે, ટૂર પેકેજની કુલ કિમંત 11,340 રૂપિયાથી શરૂ થશે. આ ટૂર 29 ઓગસ્ટથી શરૂ થઈને 10 સપ્ટેમ્બર પર પૂર્ણ થશે.

train

29 ઓગસ્ટથી શરૂ થઈને 10 સપ્ટેમ્બર પર પૂર્ણ થશે

ઈન્ડિયન રેલ્વે કેટરીંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) ટૂરિઝમના જણાવ્યા મુજબ આ દેશના તમામ મહત્વપૂરણ પર્યટન સ્થળોને કવર કરશે, અને સૌથી સારા દરના ટૂર પેકેજ માંથી આ એક પેકેજ છે. ભારત દર્શન સ્પેશ્યલ ટૂરિસ્ટ ટ્રેનની બુકિંગ IRCTCની વેબસાઈટ https://www.irctc.co.in/ પર ઓનલાઈન હાજર છે. બુકિંગ આઈઆરસીટીસી પર્યટક સુવિધા કેન્દ્ર (IRCTC Tourist Facilitation Centre), ઝોનલની ઓફિસો, અને રીજનલ ઓફિસોના માધ્યમ દ્વાર પણ થઈ શકે છે.

રેલવે

આ સ્ટેશનોથી કરી શકશો બોર્ડિંગ

ભઆરત દર્શન સ્પેશ્યલ ટ્રેન માટે બોર્ડિંગ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે, જ્યાંથી મુસાફરો મુસાફરીની શરૂઆત કરી શકે છે. આ સ્ટેશન છે, મદુરૈ, ડિંડીગુલ, કરૂર, ઈરોડ, સેલમ, જોલારપેટ્ટઈ, કાટપાડીસ એમજીઆર ચેન્નઈ સેંટ્રલ, નેલ્લોર, વિજયવાડા. જ્યારે ડી બોર્ડિંગ પોંઈટ, વિજયવાડા, નેલ્લોર, પેરમ્બૂર, કાટપાડી, જોલારુપેટ્ટઈ, સેલમ, ઈરોડ, કરૂર, ડિંડીગુલ, મદુરૈ છે.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!