GSTV

જોરદાર/IRCTC આપી રહ્યું છે 2000 રૂપિયાનું કેશબેક, બસ કરવું પડશે આ નાનકડું કામ

IRCTC

Last Updated on February 4, 2021 by Mansi Patel

ઓનલાઇન રેલવે ટિકિટ બુકીંગની સુવિધા આપવા વાળી ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન(IRCTC) તરફથી ગ્રાહકોને iMudra એપની સુવિધા આપવામાં આવે છે. આ એપમાં ગ્રાહકોને એક ડિજિટલ કાર્ડ મળે છે. જેનો ઉપયોગ પેમેંટ કરવા અને ઓનલાઇન શોપિંગ માટે કરવામાં આવે છે. IRCTC હાલમાં ગ્રાહકોને IRCTC iMudra VISA / RuPay કાર્ડ પર 2000 રૂપિયા સુધી કેશબેક સુવિધા આપી રહી છે. IRCTCએ ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે.

IRCTC iMudraએ ટ્વીટ કરી લખ્યું છે કે, ગ્રાહક પોતાના મનપસંદ એપ IRCTC iMudra પર VISA/RuPay કાર્ડનો ઉપયોગ કરી ચુકવણી કરો અને 5000 રૂપિયાથી ઉપર ખર્ચ કરવા પર 2000 રૂપિયા સુધી કેસ બેક મળશે. આ ઓફર 28 ફેબ્રુઆરી સુધી માન્ય છે.

IRCTC

ફેડરલ બેન્ક સાથે કર્યો હતો લોન્ચ

IRCTCએ ફેડરલ બેન્ક સાથે મળીને આ કાર્ડ લોન્ચ કર્યો હતો. iMudra વિઝા કાર્ડ વ્યક્તિ માત્ર ભારતીય વેબાઈટ પરથી ખરીદી અને ખરીદી ભારતીય કરન્સી હોવી જોઈએ સાથે જે મની ટ્રાન્સફર અને એટીએમ વિડ્રોવલ માટે પણ ઉપયોગ કરી શકો છો.

કેવી રીતે એડ કરશો પૈસા

તમારે પોતાના IRCTC iMudra વોલેટમાં મની એડ કરવા માટે ડેબિટ કાર્ડ, યુપીઆઈ કાર્ડનો ઉપયોગ કરી શકો છો. iMudra એપ પર મની એડ ઓપ્શન પર ક્લિક કરી રાશિ પસંદ કરી પોતાના વોલેટમાં લોડ કરવા માટે આગળ વધવું પડશે.

મળે છે આ સુવિધા

તમને જણાવી દઈએ કે તમે આ એપ દ્વારા પાણીનું બિલ ભરી શકો છો. એ ઉપરાંત ઓનલાઇન અને ઓફલાઈન શોપિંગ સાથે એક બીજાને મોકલી પણ શકો છો. તમે આ સુવિધા દ્વારા એટીએમથી પૈસા કાઢી શકો છો. પરંતુ એના માટે આઈઆરસીટીસી મુદ્રા પર સાઈન-અપ કરવું જરુરી છે. આ એપમાં યુઝર્સને Tap & Payની સુવિધા મળે છે.

Read Also

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!