GSTV
Gujarat Government Advertisement

ઈરાને સૈન્ય અભ્યાસ દરમિયાન કર્યું બેલેસ્ટિક મિસાઈલ અને ડ્રોનનું પરિક્ષણ, વધી અમેરિકા-મિડલ ઈસ્ટની ચિંતા

ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડ્સ દ્વારા સૈન્ય અભ્યાસ હાથ ધરવામા આવ્યો હતો. જેમાં ઈરાની સૈન્યએ જમીનથી જમીન પર પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી બેલેસ્ટીક મિસાઇલ છોડી હતી. ઈરાનની સેનાએ સ્વદેશ નિર્મિત એક નવા ડ્રોનનું પણ પરીક્ષણ કર્યું હતું. આ પરિક્ષણ પણ સફળ રહ્યું હતું. આ સૈન્ય અભ્યાસ ઈરાનના મધ્ય રણ વિસ્તારમાં કમાન્ડર મેજર જનરલ હુસૈન સલામીની નજર હેઠળ હાથ ધરવામા આવ્યો હતો.

Gujarat Government Advertisement

2 દિવસ અગાઉ કર્યું હતું શોર્ટ રેન્જ મિસાઈલનું પરિક્ષણ

અમેરિકા સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે ઈરાને બે દિવસ અગાઉ જ શોર્ટ રેન્જ મિસાઇલનું પણ પરીક્ષણ કર્યું હતુ. ઈરાને મહિનાની શરૂઆતમાં પણ સૈન્ય અભ્યાસ કર્યો હતો. સમાચાર એજન્સી મુજબ આ સૈન્ય અભ્યાસમાં ઈરાનમાં બનાવાયેલા ડ્રોનને પણ સામેલ કરાયા હતા. બોમ્બથી હુમલો કરવામાં સક્ષમ આ ડ્રોન્સે દરેક દિશામાં ટાર્ગેટને સફળતાપૂર્વક ઉડાવી દીધા હતા. ઈરાને દુશ્મનના કાલ્પનીક ઠેકાણાઓને નવી જનરેશનની બેલેસ્ટીક મિસાઇલથી ટાર્ગેટ કર્યા હતા. ઈરાનનો આ મિસાઇલ કાર્યક્રમ મિડલ ઇસ્ટ એશિયાનો સૌથી મોટા મિસાઇલ કાર્યક્રમમાંથી એક છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

આ UPની વાત છે અહીં કંઈ પણ બની શકે છે ! લ્યો બોલો એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યાં

Pravin Makwana

વેક્સિંગ પછી તમને ખંજવાળ આવે કે બળતરા થાય છે? તો પછી આ ઉપાય કરો

Bansari

મુખ્યમંત્રીની ભલામણ: સમાજ અને જ્ઞાતિના આગેવાનો આગળ આવે, જ્યાં પણ સુવિધા હોય ત્યાં તાબડતોડ કોવિડ કેર ઉભા કરો

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!