GSTV

ટ્રમ્પની ધમકી છતાં ઈરાને ફરીવાર અમેરિકન દુતાવાસને બનાવ્યું નિશાન, રોકેટ છોડ્યા

Last Updated on January 6, 2020 by Karan

ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને લઈ ઈરાને ફરિવાર અમેરિકાના દૂતાવાસને નિશાન બનાવ્યુ છે. ઈરાને છોડેલા રોકેટ દૂતાવાસ પાસે પડ્યા હતા. આ હુમલામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ અમેરિકાએ ઈરાન સામે લાલ આંખ કરી છે.

ટ્રમ્પે રવિવારે ધમકી આપતા જણાવ્યુ હતુ કે, અમેરિકાના અધિકારી અને અમેરિકાની સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવશે તો ઈરાનને 52 જેટલા ઠેકાણને નિશાન બનાવવામાં આવશે.

મહત્વપૂર્ણ છે કે, બન્ને દેશ વચ્ચે 1952 પછીથી તણાવ છે. જે બાદ બરાક ઓબામાના શાસન વખતે ઈરાન અને અમેરિકાના સંબંધમાં સુધારો આવ્યો હતો. જોકે,  બાદમાં અમેરિકા અને ઇરાન ફરીવાર આમને સામને આવી ગયા છે.

Read Also

Related posts

Big News: આ શહેરમાં વહેલી સવારે ધરા ધ્રુજી, 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

Bansari

50 વર્ષથી સુથારી કામ છોડી સંગીતના સાધનો રીપેર કરનાર કારીગર મજૂરી કરવા મજબૂર, ધંધો ઠપ્પ થતા છીનવાઇ આજીવિકા

Dhruv Brahmbhatt

કોણે કાપ્યું બિગ બોસના હોસ્ટ તરીકે સલમાન ખાનનું પત્તુ ? 15મી સીઝનને કરણ જોહર કરશે હોસ્ટ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!