GSTV
Gujarat Government Advertisement

ઈરાને જપ્ત કરેલાં ઓઈલ ટેન્કરમાં સવાર 12માંથી 9 ભારતીયોને કર્યા મુક્ત

Last Updated on July 26, 2019 by Mansi Patel

ખાડી ક્ષેત્રમાં ઇરાન દ્વારા બે ઓઇલ ટેન્કરને પોતાના કબ્જામાં લેતા કેટલાક દિવસોથી તણાવ વધ્યો છે.  ઈરાને બે ઓઈલ ટેન્કર સાથે 12 ભારતીય ચાલક દળના સભ્યોને પણ અટકમાં લીધા હતા.

જેમાંથી ઈરાને નવ ચાલકને મુક્ત કર્યા છ. જ્ચારે બાકીના ભારતીય નાગરિકોને ટુંક સમયમાં મુક્ત કરવામાં આવશે.  ભારતનું વિદેશ મંત્રાલય આ મામલે સતત ઈરાનની સરકારના સંપર્કમાં છે.

ઈરાને 13મી જુલાઈએ  યુકે અને લાઇબેરિયાનું ઓઈલ ટેન્કર કબજે લીધુ હતુ. જે પૈકી બ્રિટીશ ઓઇલ ટેન્કર પર 23 ક્રૂ મેમ્બર્સની અટકમાં લીધા હતા જેમાથી નવ ભારતીયોને મુક્ત કરવામાં આવ્યા છે. જોકે, હજી પણ 21 જેટલાં ભારતીયો ઈરાનનાં કબ્જામાં છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અમેરિકાએ દરિયામાં એવો કર્યો ખતરનાક પ્રયોગ કે 3.9ની તિવ્રતાનો આવી ગયો ભૂકંપ, પાણીમાં થયો જોરદાર ધડાકો

pratik shah

એલર્ટ/ ચહેરો ઓળખતા આ સોફ્ટવેર પર ઉઠ્યા સવાલ, જાણો તેનો ઉપયોગ કેટલો છે ખતરનાક

Bansari

ત્રીજા તબક્કાના ટ્રાયલમાં કોવેક્સિન 77.8% અસરકારક, ભારત બાયોટેકે સરકારને આપ્યો ડેટા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!