GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

માર્કેટમાં આવી રહ્યો છે IQOO નો નવો ફોન, માત્ર 15 મિનિટમાં થઈ જશે ફુલ ચાર્જ

સ્માર્ટફોનમાં ફાસ્ટ ચાર્જિંગ ફીચરનો ટ્રેંડ આ દિવસોમાં ખૂબ જ પ્રચલિત છે. લગભગ બધા સ્માર્ટફોન બ્રેંડ્સ હવે પોતાના પ્રોડક્ટ્સને ફાસ્ટચાર્જ ફીચરની સાથે લોન્ચ કરે છે. Realme 120W ચાર્જિંગ ટેકનોલોજી અને ઓપ્પો 125W ચાર્જિંગ ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે. હવે સમાચાર છે કે, Vivo નો સબબ્રેંડ IQOO પણ હવે આ રેસમાં સામેલ થઈ ગયો છે. IQOO પણ 120W ફાસ્ટ ચાર્જ ટેકનોલોજીની સાથે સ્માર્ટફોન કરવાની તૈયારી કરી રહ્યુ છે. કંપની ઓગષ્ટમાં આ ટેકનોલોજીની સાથે નવો ફોન લોન્ચ કરી શકે છે.

5મિનિટમાં 50 ટકા ચાર્જ થશે બેટરી

Realme અને Oppoની જેમ IQOOએ પણ 120W ફ્લેશ ટેકનોલોજી પેશ કરી છે. આ ટેકનીકની મદદથી ફોન 4000mAh બેટરી 15 મિનિટમાં ચાર્જ થઈ જશે. બેટરીને 50 ટકા ચાર્જ કરવામાં માત્ર 5 મિનિટ લાગશે. આ સુપરફાસ્ટ ટેકનોલોજી થકી ફોન ચાર્જ કરતા સમયે ઓવરહીટ થવાની સમસ્યા પ ણ નહી આવે.

IQOO Z1 5G માં 44 W ફાસ્ટ ચાર્જિંગ

IQOO Z1 5G માં કંપની હાજર સમયમાં 44W ફાસ્ટ ચાર્જ ટેકનો વપરાશ કરે છે. કંપનીની નવી ચાર્જિંગ ટેકનોલોજીમાં ઈંટેલિજેંટ ટેંપરેચક કંટ્રોલ ટેકનો વપરાશ કરવામાં આવશે. જેથી ફોનને ઓવરહીટિંગથી બચાવી શકાય છે.

Vivo લાવી રહ્યુ છે 120W સુપરફાસ્ટ ચાર્જિંગ

IQOO નની પેરેન્ટ કંપની Vivo પણ નવુ ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી ડેવલપ કરવાની કોશિશ કરી રહ્યુ છે. Vivo 120W ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજીની તૈયારી કરી રહ્યુ છે. Vivoએ છેલ્લા વર્ષે મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં ‘સુપર ફ્લેશ ચાર્જ’ ટેકનોલોજી પેશ કરી હતી. Vivo ની આ ટેકનોલોજીથી માત્ર 13 મિનિટમાં તમારો ફોન ફુલ ચાર્જ થઈ જશે.

READ ALSO

Related posts

પંચમહાલના દેવ ડેમના બે ગેટ ખોલવામાં આવતા નિચાણવાળા ગામોને કરાયા એલર્ટ, મોરબીનો રાજાશાહી ચેકડેમ ઓવરફલો

Nilesh Jethva

અહીં રાજાની સામે કપડા પહેર્યા વગર નાચે છે યુવતીઓ, બાદમાં રાજા પસંદ કરે છે મનપસંદ રાણી

Pravin Makwana

મોદી સરકારમાં રેલવેએ બનાવ્યો આ શરમજનક રેકોર્ડ, ઈતિહાસમાં યાદ કરાશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!