GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

રાજ્યમાં IPS અધિકારીઓની મોટા પાયે થઈ બદલી, જાણો ઓફિસર્સની સંપૂર્ણ યાદી

રાજ્યમાં IPS અધિકારીઓમાં મોટા પાયે બદલી થઈ છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર આશિષ ભાટીયા રાજ્યના નવા ડીજીપી બનતા સંજય શ્રીવાસ્તવને અમદાવાદ શહેરના પોલીસ કમિશનર બનાવાયા છે. સંજય શ્રીવાસ્તવ 1987ની બેચના IPS અધિકારી છે. હાલમાં તેઓ સીઆઈડી ક્રાઈમના વડા તરીકે ફરજ બજાવતા હતા. સંજય શ્રીવાસ્તવ અમદાવાદના 35મા પોલીસ કમિશ્નર તરીકે નીમાયા છે. તાજેતરમાં જ તેમને DG તરીકેનું પ્રમોશન પણ મળ્યું છે.

રાજ્યમાં IPS અધિકારીઓમાં મોટા પાયે બદલી થઈ

સંજય શ્રીવાસ્તવ 1987ની બેચના IPS અધિકારી

IPS અધિકારીઓના નામ બદલીએડીશનલ ચાર્જ
T S બિષ્ટDGP CID (ક્રાઈમ અને રેલ્વે) –
સંજય શ્રીવાસ્તવઅમદાવાદ પોલીસ કમિશ્નર –
અજય તોમરસુરત પોલીસ કમિશ્નર –
સમશેરસિંઘADGP ટેક્નિકલ સર્વિસીસ અને SCRB –
નીરજા ગોટરુ રાવસિવિલ ડિફેન્સ અને કમાન્ડંટ જનરલ, હોમ ગાર્ડસADGP સ્ટેટ મોનીટરીંગ સેલ
R B ભ્રમભટ્ટવડોદરા પોલીસ કમિશ્નર –
ડો પ્રફુલા કુમાર રાવIGP આર્મ્ડ યુનિટ્સ, રાજકોટ –
અનુપમ સિંહ ગેહલોતIGP, ઈન્ટેલીજન્સ, ગાંધીનગરએક્ઝીક્યુટીવ ડાયરેક્ટર ગુજરાત ઉર્જા વિકાસ નિગમ વડોદરા
અનિલ વિશ્વકર્માJCP અમદાવાદ ક્રાઈમATS અને કોસ્ટલ સિક્યોરીટી, IGP પોલીસ ઓપરેશન્સ અમદાવાદ
બ્રિજેશ ઝાIGP એડમિનિસ્ટ્રેશન, ગાંધીનગરIGP ઇન્ક્વાયરીઝ, ગાંધીનગર
K G ભાટીIGP અમદાવાદ રેન્જ –
અજય ચૌધરીJCP એડમિનિસ્ટ્રેશન, અમદાવાદ –
S G ત્રિવેદીIGP CID (ક્રાઈમ અને રેલ્વે) –
A D ચુડાસમાIGP ગાંધીનગર રેન્જ –
H G પટેલIGP વડોદરા રેન્જ –
નિપૂર્ણા તોરવણેસેક્રેટરી, હોમ ડીપાર્ટમેન્ટ –
J R મોથલીયાIGP, બોર્ડર રેન્જ ભૂજ –
M A ચાવડાJCP, ટ્રાફિક અમદાવાદ –
ગૌતમ પરમારએડીશનલ CP, સેક્ટર 2, અમદાવાદ –
H R મુલીયાનાએડીશનલ CP, સેક્ટર 2, સુરત –
H R ચૌધરીજોઈન્ટ એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર, GUVNL, વડોદરા –
નિલેશ જાજડિયાDIG, કોસ્ટલ સિક્યોરિટી, અમદાવાદકોસ્ટલ સિક્યોરિટી અને ઈન્ટેલીજન્સ, ગાંધીનગર
બિપીન આહિરDIG, જોઈન્ટ ડાયરેક્ટર, ACB, અમદાવાદ –
શરદ સિંઘલDIG, એડીશનલ CP, ટ્રાફિક અને ક્રાઈમ, સુરત –
ચિરાગ કોરડિયાDIG, એડીશનલ CP, ટ્રાફિક અને ક્રાઈમ, વડોદરા –
P L મલએડીશનલ CP, સેક્ટર 1, સુરત –
M S ભાભોરDIG, પોલીસ ટ્રેનિંગ સ્કુલ પ્રિન્સિપાલ, વડોદરા –
B R પાંડોરDIG, પોલીસ ટ્રેઈનિંગ કોલેજ પ્રિન્સિપાલે, જુનાગઢSRP, ટ્રેઈનિંગ સેન્ટર ચોકી પ્રિન્સિપાલ, જુનાગઢ
N N ચૌધરીDIG, સ્ટેટ પોલીસ એકેડમી, કરાઈ, ગાંધીનગર –
A G ચૌહાણDIG, રેલ્વે, અમદાવાદ –
M K નાયકDIG, આર્મ્ડ યુનિટ્સ, વડોદરા –
R V અસારીએડીશનલ CP, સેક્ટર 1, અમદાવાદ –
K N ડામોરDIG, CID ક્રાઈમ, ગાંધીનગર –
સૌરભ તોલંબિયાSP, CID ક્રાઈમ, ગાંધીનગર –
પરીક્ષિતા રાઠોડSP, પશ્ચિમ રેલ્વે, અમદાવાદ –
નીરજ બડગુજરSP, ટેક્નીકલ સર્વિસીસ, ગાંધીનગર –
વિરેન્દ્રસિંહ યાદવSP, અમદાવાદ ગ્રામ્ય –
શ્વેતા શ્રીમાળીSP, જામનગર –
સુનિલ જોશીSP, દેવભૂમિ દ્વારકા –
સરોજ કુમારીDCP, હેડક્વાર્ટર, સુરત –
G A પંડ્યાSP, એન્ટી ઇકોનોમિક ઓફેન્સ સેલ, ગાંધીનગર –
R P બારોટSP, મહીસાગર –
A M મુનિયાDCP ઝોન 6, અમદાવાદ –
S V પરમારDCP ઝોન 1, સુરત –
ડો કરણરાજ વાઘેલાDCP ઝોન 3, વડોદરા –
સૌરભ સિંઘSP, પશ્ચિમ કચ્છ –
સુજાતા મજમુદારSP, તાપી-વ્યારા –
રોહન આનંદSP, સેન્ટ્રલ જેલ, અમદાવાદ –
ઉષા રાડાSP, સુરત ગ્રામ્ય –
મયુર પાટિલSP, પૂર્વ કચ્છ –
સંજય ખરાટSP, અરવલ્લી –
ધર્મેન્દ્ર શર્માSP, છોટા ઉદેપુર –
આચલ ત્યાગીDCP, ઝોન 5, અમદાવાદ –
વસમસેટ્ટી રવિ તેજાSP, જૂનાગઢ –
રવિન્દ્ર પટેલDCP, ઝોન 1, અમદાવાદ –
પ્રેમસુખ દેલુDCP, ઝોન 7, અમદાવાદ –
અમિત વસાવાDCP, સાઇબર ક્રાઇમ, અમદાવાદ –
S R ઓડેદરાSP, મોરબી –
N A મુનીયાDCP(હેડ ક્વાર્ટર, એડમિનિસ્ટ્રેશન) વડોદરા –
B R પટેલDCP, ઝોન 2, સુરત –
વિજય પટેલDCP, ઝોન 2, અમદાવાદ –
ભગીરથસિંહ જાડેજાSP, ઇન્ટેલિજેન્ટ્સ, ભૂજ –
રાજેશ ગઢીયાDCP, ઝોન 6, અમદાવાદ શહેર –
રવિરાજસિંહ જાડેજાSP, ડાંગ-આહવા –
Dr. હર્ષદ પટેલDCP, કંટ્રોલરૂમ, અમદાવાદ –
મુકેશ પટેલDCP, SOG, અમદાવાદ –
ચિંતન તેરૈયાSP, CM અને VIP સિક્યોરિટી –
રાજદીપસિંહ ઝાલાSP, વલસાડ –
હરેશ દુધાતડેપ્યુટી ડિરેકટર, પોલીસ એકેડેમી, ગાંધીનગર –
ઋષિકેશ ઉપાધ્યાયSP, નવસારી –
યુવરાજસિંહ જાડેજાSP, ઇન્ટેલિજન્સ બ્યુરો, ગાંધીનગર –
ગૌરવ જાસાણીસ્ટાફ ઓફિસર, DGP ઓફિસ, ગાંધીનગર –
લખધીરસિંહ ઝાલાDCP, ઝોન 6, વડોદરા –
જશુભાઈ દેસાઈDCP, સ્પેશ્યલ બ્રાંચ, સુરત –

રાજ્યના પોલીસ બેડામાં મોટા પાયે ફેર ફાર થયો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના 74 આઈપીએસની બદલી કરવામાં આવી છે,, જ્યારે 12 આઈપીએસ ઓફિસરને ડીઆઈજી તરીકે પ્રમોશન અપાયું છે. ટી.એસ બિષ્ટને સીઆઈડી ક્રાઈના ડીજી બનાવાયા છે. આશિષ ભાટીયા રાજ્યના નવા ડીજીપી બનતા સંજય શ્રીવાસ્તવને અમદાવાદ શહેરના પોલીસ કમિશનર બનાવાયા છે. આર.બી બ્રહ્મભટ્ટને વડોદરાના કમિશનર બનાવાય છે. શમશેરસિંહને ગાંધીનગરના એડજીપી બનાવાયા છે.

ટી.એસ બિષ્ટને સીઆઈડી ક્રાઈના ડીજી બનાવાયા

અજય તોમર હવે સુરતના કમિશનર તરીકે ચાર્જ સંભાળશે, અમિત કુમાર વિશ્વકર્માને અમદાવાદ ક્રાઈમબ્રાન્ચમાં જોઈન્ટ કમિશનર ઓફ પોલિસ બનાવાયા, આ તરફ ગાંધીનગર રેન્જના નવા આઇજી તરીકેની જવાબદારી એડી ચુડાસમા સંભાળશે ,જ્યારે અનુપમસિંહ ગેહલોતને  આઈજીપી ઈંટલીજન્સનો ચાર્જ સોંપાયો છે.

READ ALSO

Related posts

આ જિલ્લામાં કોરોનાના દર્દીઓને હવે વિના મૂલ્યે મળશે ખાનગી હોસ્પિટલ જેવી સુવિધા

Nilesh Jethva

સેના પ્રમુખે ફીલ્ડ કમાન્ડરોને કોઇ પણ સ્થિતિના મુકાબલા માટે તૈયાર રહેવા આપ્યો નિર્દેશ

Nilesh Jethva

સેના પ્રમુખનો આદેશ: ચીનનો ઘેરાવ કરવા ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતી માટે તૈયાર, લડવા માટે રહો સજાગ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!