GSTV

વલસાડમાં આઇપીએલ પર સટ્ટો રમાડતા 3 લોકોને પોલીસ દ્વારા રંગેહાથ ઝડપી પાડ્યા

આઇપીએલ શરુ થતા સટ્ટોડીયા સક્રિય થયા છે, જેને લઈને વલસાડ પોલીસ પણ સક્રિય થઇ છે. વલસાડ પોલીસ દ્વારા એક એપાર્ટમેન્ટમાં આઇપીએલ પર સટ્ટો રમાડતા હોવાની બાતમી મળી હતી જેને પગલે પોલીસ દ્વારા એપાર્ટમેન્ટમાં રેડ કરવામાં આવી હતી.

જેમાં 3 બુકીઓ રંગેહાથ ઝડપાયા હતા. આ ત્રણેય આરોપીઓના કોવીડ ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. હાલ આ સટ્ટોડીયા દ્વારા તમામ પ્રક્રિયા ઓનલાઇન હોવાથી પોલીસે તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!