GSTV
Cricket Sports Trending

IPL 2023/ RCB ખિતાબ જીતવા તલપાપડ, ટીમમાં કરી આ ખતરનાક ખેલાડીની અચાનક એન્ટ્રી

આઇપીએલ 2023 માટે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે RCB આ ખિતાબ જીતવા માટે ઉતાવળું બન્યું છે. આરસીબીએ IPL 2023 માટે ટીમમાં એક ખતરનાક ખેલાડીનો પ્રવેશ કર્યો છે ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની RCB ટીમ IPL 2023માં તેની પ્રથમ મેચ 2 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ સામે રમશે. આરસીબીએ હજુ સુધી એક પણ આઈપીએલ ટાઈટલ જીત્યું નથી, પરંતુ આ વખતે આરસીબીની ટીમ સંપૂર્ણપણે બદલાયેલી દેખાઈ રહી છે. ખિતાબ જીતવા માટે RCBએ ઘાતક ખેલાડીનસ ટીમમાં એન્ટ્રી આપી છે. આ ખેલાડી માત્ર થોડા જ બોલમાં મેચની મજા બદલી શકે છે.

આ ખેલાડીનો સમાવેશ થાય છે

આરસીબીની ટીમે વિલ જેક્સના સ્થાને ન્યૂઝીલેન્ડના માઈકલ બ્રેસવેલનો સમાવેશ કર્યો છે. ઈંગ્લેન્ડનો વિલ જેક્સ ઈજાના કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આરસીબીએ તેને 3.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. માઈકલ બ્રેસવેલ હવે 1 કરોડની બેઝ પ્રાઈસ પર જેક્સની જગ્યાએ RCBમાં જોડાશે.

READ ALSO

Related posts

શોકિંગ વીડિયો/ ટ્રેક્ટરમાં એટલી બધી શેરડી ભરી દીધી કે આગળથી ઊંચું થઈ ગયું ટ્રેક્ટર, રસ્તા વચ્ચે દોડતા ટ્રેકટરને જોઈને ચોંકી જશો

HARSHAD PATEL

સુપ્રીમ કોર્ટે ઈલેક્શન કમિશનરની નિયુક્તિની સરકારી વ્યવસ્થાને બદલવાનો નિર્ણય કર્યો, અગાઉ ચૂંટણી પંચની નિષ્પક્ષતા-વિશ્વાસ પર થતા અનેક સવાલો

GSTV Web News Desk

અમેરિકન ન્યૂઝ પેપર વોલ સ્ટ્રીટે ભાજપના વખાણ કર્યા, વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ રાજકીય પક્ષ ગણાવ્યો

Vishvesh Dave
GSTV