GSTV
Cricket Sports ટોપ સ્ટોરી

IPL 2022 / મુંબઈ ઈન્ડિયન્સે જતા જતા દિલ્હીનો ખેલ બગાડ્યો, પ્લેઓફની ચાર ટીમો ફાઈનલ

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ મેચ રમાઈ હતી જેમાં મુંબઈ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હી પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 159 રન બનાવ્યા હતા જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ 5 બોલ રાખીને ટાર્ગેટ પાર પાડીને વિજય મેળવ્યો હતો. નોંધનીય છે કે, આ વિજયની સૌથી વધુ ખુશી બેંગ્લોરની ટીમ કરી રહી છે કેમ દિલ્હી પરાજય થતા બેંગ્લોરની ટીમની પ્લેઓફમાં એન્ટ્રી થઈ ગઈ છે. 25મી તારીખે લખનઉ સાથે એલિમેનિટર મુકાબલો રમશે.

દિલ્હી કેપિટલ્સ માટે કરો અથવા મરો મેચની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ડેવિડ વોર્નર અને મિશેલ માર્શ સંપૂર્ણપણે ફ્લોપ રહ્યા હતા. વોર્નરે માત્ર 5 રન આવ્યા હતા બીજી બાજુ માર્શ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. વોર્નરને ડેનિયલ સેમ્સ અને મિશેલ માર્શને જસપ્રિત બુમરાહે આઉટ કર્યો હતો.

READ ALSO

Related posts

રથયાત્રા બાદ આઈએએસ અધિકારીઓની વ્યાપક બદલી, 14 અધિકારીઓની બદલી કરવી ફરજિયાત

Zainul Ansari

મહારાષ્ટ્ર મહા સંકટ / સુપ્રીમ કોર્ટમાંથી બળવાખોર ધારાસભ્યોને મળી મોટી રાહત, ડિપ્ટી સ્પીકરને ફટકારી નોટિસ

Zainul Ansari

ડોકટરોની હડતાળનો અંત ક્યારે? સરકાર તબીબોની માંગ સ્વીકારવા માટે તૈયાર નથી! દર્દીઓ ભારે મુશ્કેલીમાં

pratikshah
GSTV