IPL 2022: સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કરવા છતાં, લખનૌ સુપરજાયન્ટ્સ (LSG) ની ટીમ બુધવારે રમાયેલી IPL 2022 ની એલિમિનેટર મેચમાં હાર્યા બાદ ટ્રોફી જીતવાની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ લખનૌ સુપરજાયન્ટ્સ (LSG) ને 14 રનથી હરાવીને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધી.
ગૌતમ ગંભીરનું આ રિએક્શન ટ્વિટર પર ચર્ચામાં
Aur kitna deep leke jaana hai match tumko? 22 over tak? pic.twitter.com/MjQSvE2xPZ
— Sagar (@sagarcasm) May 25, 2022
લખનૌ સુપરજાયન્ટ્સ (LSG)ની આ હાર બાદ તેના મેન્ટર ગૌતમ ગંભીરનું એક રિએક્શન સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યું છે. લખનૌ સુપરજાયન્ટ્સ (એલએસજી) ની હાર બાદ ગૌતમ ગંભીર તેની ટીમના કેપ્ટન કેએલ રાહુલ તરફ જોતો જોવા મળ્યો હતો.
Even after great Play
— Manoj Peerala (@MPeerala) May 25, 2022
Gambhir :Gazab beizzati ki gayi hai pic.twitter.com/NkzcFtIRh9
ફેન્સ આપી રહ્યા છે આવા ફની કેપ્શન
કેપ્ટન કેએલ રાહુલ પણ લખનૌ સુપરજાયન્ટ્સ (એલએસજી)ના મેન્ટર ગૌતમ ગંભીર સાથે આઇ કોન્ટેક્ટ કરી શક્યો ન હતો. મેચ પછી પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમિયાન ગૌતમ ગંભીરનું આ રિએક્શન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને ફેન્સ પણ તેની મજા લઈ રહ્યા છે.
Caption contest pic.twitter.com/6wzLOA4u18
— Gabbbar (@GabbbarSingh) May 25, 2022
Gautam Gambhir and KL Rahul had a little chat after the game. pic.twitter.com/eSNmxcFiT0
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 25, 2022
ગૌતમ ગંભીરનું રિએક્શ કેમેરામાં કેદ
મેચ બાદ ગૌતમ ગંભીર કેએલ રાહુલ સાથે વાત કરતો જોવા મળ્યો હતો. ગૌતમ ગંભીરનું રિએક્શન કેમેરામાં કેદ થઈ હતી અને તેનો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ટ્વિટર પર ફેન્સ પોતપોતાના હિસાબે કેપ્શન આપીને ફોટો શેર કરી રહ્યા છે.
Read Also
- IBPS RRB Recruitment 2022: દેશભરની ગ્રામીણ બેંકોમાં 8000 થી વધુ જગ્યાઓ ખાલી, અરજી કરવાની આજે છેલ્લી તક
- Umang 2022: લાંબા સમય પછી સ્ટેજ પર જોવા મળ્યા કિંગ ખાન, ડાન્સ પરફોર્મન્સથી જીત્યા ચાહકોના દિલ
- આશ્ચર્ય! Aunty કહેવા પર હોટલ માલિકે લગાવ્યું એક મોટું બોર્ડ, લખ્યું કે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોએ મને “આંટી” કહેવાનું બંધ કરે
- ફળ અને શાકભાજીની છાલથી થશે પરફેક્ત સ્કીન કેર, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
- શું આમિર ખાન સાથે કામ કરવા જઈ રહી છે ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ? સામે આવી તસવીર