GSTV
Gujarat Government Advertisement

IPL 2020: સનરાઇઝર્સ હૈદરાબાદને પછાડી દિલ્હી કેપિટલ્સનો ફાઇનલમાં પ્રવેશ, મુંબઈ સાથે થશે આરપારની જંગ

Last Updated on November 9, 2020 by pratik shah

IPL 2020ની 13મી સિઝનની ક્લોલિફાયર-2ની ટક્કરમાં દિલ્હીએ વિજય મેળવ્યો છે. અબુધાબી ખાતે રમાયેસી આ મેચમાં દિલ્હીએ હૈદરાબાદને 17 રનથી પરાજય આપી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

હૈદરાબાદ 172માં સમેટાયું

190 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ  20 ઓવરમાં 172/8 રન બનાવી શકી, દિલ્હી તરફથી માર્કસ સ્ટોનિસે 3 વિકેટ અને કૌગિસો રબાડાએ 4 અને અક્ષર પટેલે 14 વિકેટ ઝડપી હતી. હવે 10મી નવેમ્બરે દુબઈમાં તેની ટક્કર મુંબઈ સાથે થશે.

શિખર ધવનની શાનદાર ઇનિંગ

દિલ્હીએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે અબુ ધાબી ખાતે 20 ઓવરમાં 3 વિકેટે 189 રન કર્યા. દિલ્હી માટે શિખર ધવને સૌથી વધારી 78 રન કર્યા, જ્યારે શિમરોન હેટમાયર 42, માર્કસ સ્ટોઈનિસ 38 અને શ્રેયસ ઐયરે 21 રન કર્યાં. હૈદરાબાદ માટે સંદીપ શર્મા, જેસન હોલ્ડર અને ટી. નટરાજને 1-1 વિકેટ ઝડપી હતી.

વિલિયમ્સનનું અર્ધશતક એળે ગયું

હૈદરાબાદ માટે કેન વિલિયમ્સને IPLમાં પોતાની 15મી અર્ધીસદી ફટકારી. તેણે 45 બોલમાં 5 ફોર અને 4 સિક્સની મદદથી 67 રન કર્યા. એ સિવાય અબ્દુલ સમદે 33 અને મનીષ પાંડેએ 21 રનનું યોગદાન આપ્યું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

તાઉ-તે વાવાઝોડાની અસર, રાજ્યના વિવિધ જીલ્લામાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ

pratik shah

વાવાઝોડું/ ગુજરાતમાં અહીંથી લોકોનું સ્થળાંતર શરૂ, 860 લોકોને સલામત સ્થળે ખસેડાયા

Dhruv Brahmbhatt

લખનઉના મેડિકલ સુવિધાથી વંચિત ગામમાં કોરોના જેવાં લક્ષણોથી 15નાં મોત, ગ્રામ્યજનોમાં ફફડાટ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!