GSTV
Gujarat Government Advertisement

IPL 2019: આ ટીમને એક વિકેટ બવ ભારે પડી હો… કરોડો રૂપિયા છે આંકડો

ipl 2019 playoff

Last Updated on May 15, 2019 by Arohi

આઈપીએલની પૂર્ણાહૂતિ બાદ કયા ખેલાડીઓ ફ્લોપ અને કયા ખેલાડીઓ હિટ સાબિત થતા તેનુ એનાલિસિસ શરુ થયુ છે. જે સૌથી વધારે ભાવે વેચાયા હતા તે ખેલાડીઓનો એક રન અને વિકેટ કેટલામાં પડી તેના રસપ્રદ આંકડા બહાર આવી રહ્યા છે. ફ્લોપ ખેલાડીઓની વાત કરવામાં આવે તો

જયદેવ ઉનડકટ

  • ટીમ રાજસ્થાન
  • 8.4 કરોડ પ્રાઈસ
  • 11 મેચમાં 10 વિકેટ
  • એક વિકેટ 84 લાખ રુપિયા

વરુણ ચક્રવર્તી

  • ટીમ પંજાબ
  • 8.4 કરોડ પ્રાઈસ
  • એક મેચમાં એક વિકેટ
  • એક વિકેટની કિંમત 8.4 કરોડ

શિવમ દુબે

  • ટીમ બેંગ્લોર
  • પાંચ કરોડ પ્રાઈસ
  • ચાર મેચમાં 40 રન અને બોલિંગમાં એક પણ વિકેટ નહી
  • એક રનની કિંમત 12.50 લાખ રુપિયા

જોની બેરસ્ટો

  • ટીમ હૈદ્રાબાદ
  • 2.2 કરોડ પ્રાઈસ
  • 10 મેચમાં 445 રન
  • એક રનની કિંમત 49438 રુપિયા

સેમ કરન

  • ટીમ પંજાબ
  • 7.2 કરોડ રુપિયા
  • 9 મેચમાં 95 રન અને 10  વિકેટ
  • એક રનની કિંમત 7.58 લાખ અને વિકેટની કિંમત 72 લાખ

Read Also

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!