GSTV
Home » News » IPL 2019: આવી ગયું IPLનું આખુ શિડ્યુલ, જાણો ક્યારે થશે કઇ ટીમની ટક્કર

IPL 2019: આવી ગયું IPLનું આખુ શિડ્યુલ, જાણો ક્યારે થશે કઇ ટીમની ટક્કર

BCCIએ મંગળવારે ઘરેલૂ ટી-20 લીગ IPLની બાકીની મેચનાં શિડ્યુલની ઘોષણા કરી છે. 6 એપ્રિલથી લઇને 5મે સુધી બાકીની 39 મેચનું શિડ્યુલ ઘોષિત કરવામાં આવ્યુ છે. આ એલાન બાદ આ લીગમાં ગ્રુપ ચરણના તમામ મેચનુ શિડ્યુલ સામે આવ્યું છે. પરંતુ હજુ પણ લીગના ક્વોલીફાયર્સ અને ફાઇનલ મેચની તારીખોનું એલાન બાકી છે. તેની પહેલાં દેશની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં લેતાં બીસીસીઆઇએ આ લીગના પ્રથમ બે અઠવાડિયાનો જ કાર્યક્રમ ઘોષિત કર્યો હતો.

આ બે અઠવાડિયાઓમાં ફક્ત 17 મેચનું જ શિડ્યુલ સામે આવ્યું હતુ. હવે આ લીગની 56 મેચોની ઘોષણા થઇ ચુકી છે અને ક્વોલીફાયર્સ રાઉન્ડ અને ફાઇનલ મેચની તારીખનું એલાન બાકી છે. IPLએ પોતાની વેબસાઇટ પર આ શિડ્યુલ જારી કર્યુ છે.


બીસીસઆઇ તરફથી ઘોષિત કાર્યક્રમમાં બપોરની મેચ, અઠવાડિક મેચ અને ટીમોના પ્રવાસને ધ્યાનમાં રાખવામાં આવ્યાં છે. આઇપીએલના આ વર્ષનો કાર્યક્રમ એપ્રિલ-મેમાં સાત ચરણોમાં થનાર લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે.

અહીં જુઓ IPLનું સમગ્ર શિડ્યુલ

Read Also

Related posts

કેવડિયા ખાતે ઇન્ડિયા આઈડિયાઝ કોન્કલેવમાં ભાગ લેવા પહોંચ્યા આ રાષ્ટ્રીય નેતાઓ

Nilesh Jethva

ગુજરાતના મહેમાન બનેલા બોલિવૂડના આ જાણીતા સીંગરે દિલ્હી હિંસા મામલે આપ્યું નિવેદન

Nilesh Jethva

અમદવાદના બાપુનગર વિસ્તારમાં એક સાથે 20 દુકાનોમાં આગ લાગતા મચી અફરા તફરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!