GSTV
Home » News » મહાન બેટસમેન : એસ્ટન ટર્નર સતત 5 ઈનિંગમાં શૂન્યમાં આઉટ થયા

મહાન બેટસમેન : એસ્ટન ટર્નર સતત 5 ઈનિંગમાં શૂન્યમાં આઉટ થયા

આઈપીએલ 2019માં એક ખેલાડી એવો છે કે મેદાન પર જઈને જબદરદસ્ત ફોર્મમાં છે, તેનું નામ છે આંન્દ્રે રસેલ છે. ત્યારે બીજો એવો બેટસમેન છે જેણે અત્યારસુધીની તમામ ઈનિગ્સમાં ડકમાં આઉટ થયો છે. ત્યારે એ મહાન બેટસમેને 5 ઈનિંગમાં શૂન્યમાં આઉટ થયો છે. તેનું નામ એસ્ટન ટર્નર છે.

રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા ટર્નરનું નસીબ યોગ્ય રીતે ચાલી નથી રહ્યું . ટર્નરે અત્યાર સુધીની રમાયેલી ત્રણ આઈપીએલ મેચમાં ત્રણ વખત શૂન્ય બનાવ્યા છે. દિલ્હી કેપીટલ્સની સામે અને જયપુરમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે કિંગ્સ ઈલેવન પંજાબની સામે મોહાલીમાં સામે તમામ મેચોમાં ખાતું નથી ખોલાવી શક્યા અને ટર્નર ઑસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ ટીમમાં પણ જગ્યા નથી બનાવી શક્યા . આઈપીએલ 2019માં 26 વર્ષીય એસ્ટન ટર્નરની પહેલી સિઝન છે. તેમણે મોહાલીમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે પ્રવેશ કર્યો હતો, ત્યારે ટર્નરે ઓસ્ટ્રેલિયા માટે રમીને ભારત સામે 84 રનની ઈનિંગ રમ્યા હતા.

કોઈ પણ બેટ્સમેન માટે આઈપીએલની ત્રણ ઇનિંગમાં શૂન્ય રનથી આઉટ થવું કોઈ ખરાબ સપનાથી ઓછું નહી હોય. પરંતુ અશોક ડિન્ડાએ કોલકતા અને દિલ્હી માટે રમ્યા ત્યારે તેપણ આવી રીતે આઉટ થયા છે. પુણે વોરિયર્સ માટે, રાહુલ શર્મા, કેકેઆર માટે ગૌતમ ગંભીર, પુણે માટે શરદુલ ઠાકુર, બેંગ્લોર માટે પવન નેગી ત્રણ વખત શૂન્ય રન બનાવ્યા છે , એટલે કે ડક આઉટ થઈ ચૂક્યા છે. એશ્ટન ટર્નર ત્રણ સતત મેચોમાં ડક થયા છે. ત્યારે આ વર્ષે એકંદરે ટી 20 ક્રિકેટમાં એસ્ટનની 5 મી ડક આઉટ થયા છે.

READ ALSO

Related posts

ગોડસેને ‘દેશભક્ત’ ગણાવ્યા બાદ પ્રજ્ઞા ઠાકુરે પ્રતિજ્ઞા લીધી, પરિણામના દિવસે ચુપ રહેશે

Arohi

સિંગાપુર જતી ફ્લાઇટનાં એન્જિનમાં પાયલોટે એવું તો શું જોયું કે ઇમરજન્સી લેન્ડ કરવું પડ્યું

Riyaz Parmar

એક્ઝિટ પોલનાં પરિણામોમાં કોંગ્રેસની ખરાબ રીતે હાર, પરંતુ એક સારા સમાચાર આવ્યા સામે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!