GSTV

વોટ્સએપના યુઝર્સ માટે ખુશ ખબર, હવે એકસાથે ઘણા લોકો સાથે થશે ઓડિયો ચેટ

Last Updated on May 27, 2018 by Mayur

આઇફોનના યુઝર્સ વોટ્સએપ પર ઓડિયો કોલ ફીચરના ઉપયોગથી એકસાથે વધારે લોકો સાથે વાત કરી શકે છે. જેનાથી એ વાત સાફ થઇ ગઇ છે કે, વોટ્સએપ ટુંક સમયમાં તમામ સ્માર્ટફોન માટે એકસાથે  વધારે લોકો સાથે વીડિયો કોલ પર વાત કરી શકાય તેવુ ફિચર બહાર પાડશે.

વોટ્સએપે આ માટે સિલેક્ટ ઓલનો ઓપ્શન જોડ્યો છે. નવા વોટ્સએપ માટે આઇફોન યુઝર્સને અપડેટ આપવામાં આવ્યો છે. જ્યારે એન્ડ્રોઈડના શોખીનો 2.18.16 વર્ઝનની જરૂર પડશે. જે કેટલાક સ્માર્ટ ફોનમાં લેટ પણ આવી શકે છે.

ગ્રુપ વીડિયો કોલ બિલ્કુલ ફોન કોલની માફક જ રહેશે. જેમાં સ્પીકર, વીડિયો કોલ, મ્યૂટ જેવા વિકલ્પો આપવામાં આવશે. પરંતુ આ વીડિયો કોલ કેટલા મિનિટ સુધી ચાલુ રાખી શકશો તેની માહિતી નથી આપવામાં આવી.

Related posts

વિપક્ષ આકરા પાણીએ: કોંગ્રેસ 9 દિવસ સુધી વિવિધ મુદ્દે યોજશે વિરોધ કાર્યક્રમ, સરકારની સદંતર નિષ્ફળતાને કરશે ઉજાગર

pratik shah

Bollywood : માત્ર સૌંદર્યમાં જ નહીં પણ ફિટનેસમાં પણ દરેકને માત આપે છે ઉર્વશી રૌતેલા, જિમ રૂટિન તમને કરી નાખશે અચંભિત

Vishvesh Dave

આસામ-મિઝોરમ સરહદ વિવાદ: બંને રાજ્યોની પોલીસ વચ્ચે થયેલ ફાયરિંગમાં બાદ વધ્યો સંઘર્ષ, જીવનજરૂરી વસ્તુઓની સપ્લાય બંધ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!