GSTV

iPhone 6 માત્ર 3,999 રૂપિયામાં ખરીદવાની તક, જાણો શું છે ઑફર

જોઆ ફેસ્ટિવ સીઝનમાં તમે આઇફોન ખરીદવલાનું વિચારી રહ્યાં હોય તો તમારી પાસે એક સારીતક છે. આ દિવાળીએ એમેઝોનની સેલમાં તમને આઇફોન પર આકર્ષક ડીલ્સ મળી રહી છે. એમેઝોન ગ્રેટ ઇન્ડીયન ફેસ્ટિવલ સેલમાં તમે આકર્ષક કિંમતે આઇફોન ખરીદી શકો છો. આ સેલમાંતમે આઇફોન 6 ખૂબ જ ઓછી કિંમતે ખરીદી શકો છો. હકીકતમાં એમેઝોન સેલમાં આઇફોન 6 માત્ર3,999 રૂપિયામાં ખરીદી શકો છો.

આ સેલમાં આઇફોન 6ની કિંમત 19,999 રૂપિયા છે. આ સ્માર્ટફોન પર કંપની 16 હજાર રૂપિયાની એક્સચેન્જ ઑફર આપવામાં આવી રહી છે. તે તમારા ફોનની કંડીશન પર નિર્ભર કરે છ. એક્સચેન્જ પ્રાઇસ બાદ આ સ્માર્ટફોનની કિંમત માત્ર 3,999 રૂપિયા થઇ ગઇ છે.

તમારા સ્માર્ટફોનની એક્ચેન્જ વેલ્યૂ સ્માર્ટફોનના મોડેલ નંબર અને આઇએમઇઆઇ નંબર નાંખીને ચેક કરી શકાશે. સ્માર્ટફોન પર વધુમાં વધુ એક્સચેન્જ વેલ્યૂ 16 હજાર રૂપિયાની મળશે. આ ઉપરાંત સ્માર્ટફોન પર તમને 1500 રૂપિયાનું કેશબેક પણ મળી રહ્યું છે. આ કેશબેક એચડીએફસીના ગ્રાહકોને જ આપવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત એમેઝોન પે પરથી પેમેન્ટ કરનાર ગ્રાહકોને 1000 રૂપિયાનું કેશબેક મળશે. જણાવી દઇએ કે આઇફોન 6માં યુઝર્સને 4.7 ઇંચની ડિસ્પ્લે મળશે. સ્માર્ટફોનમાં એપ્પલ એ8 ચિપસેટ મળશે. આ સ્માર્ટફોન 32જીબી, 64જીબી અને 128 જીબી સ્ટોરેજના વિકલ્પમાં મળશે.

કંપનીએ આઇફોન 6માં 8 મેગાપિક્સલનો કેમેરા આપ્યો છે તો ફ્રન્ટમાં 1.2 મેગાપિક્સલનો કેમેરા છે. સ્માર્ટફોનમાં 1810 એમએએચની બેટરી આપવામાં આવી છે અને તે આઇઓએસ 12.1 પર કામ કરે છે.

Related posts

દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે

Mansi Patel

સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…

Ali Asgar Devjani

મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!