GSTV
Home » News » મોબાઇલ ઑફ કર્યો અને ડ્રાઇવર-ક્લાર્કને રસ્તા વચ્ચે ઉતારીને અંડરગ્રાઉન્ડ થઇ ગયાં પી. ચિદમ્બરમ

મોબાઇલ ઑફ કર્યો અને ડ્રાઇવર-ક્લાર્કને રસ્તા વચ્ચે ઉતારીને અંડરગ્રાઉન્ડ થઇ ગયાં પી. ચિદમ્બરમ

આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ ગૃહમંત્રી પી.ચિદમ્બરને સીબીઆઈ અને ઈડીની ટીમ તલાશી રહી છે. આ વચ્ચે એક મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગઈકાલે સાંજથી ચિદમ્બરમ ગાયબ છે.

ગાયબ થતાં પહેલાં તેઓએ પોતાના ડ્રાઈવર અને કલાર્કને રસ્તા વચ્ચે જ ઉતારી દીધા હતા. જે બાદ પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરી લીધો, જે હજુ સુધી ચાલુ થયો નથી.

મંગળવારથી અત્યાર સુધીમાં પી.ચિદમ્બરમને તપાસ કરી રહેલી કેન્દ્રીય એજન્સીએ તેમના નજીકના તમામ લોકોના ઘરની તપાસ કરી હતી. દિલ્હી-એનસીઆરમાં એક ડઝનથી વધુ જગ્યાઓએ દરોડની કાર્યવાહી કરવામાં આવી પરંતુ હજુ સુધી ચિદમ્બરમને કેન્દ્રીય એજન્સી શોધી નથી શક્યા.

Read Also

Related posts

યુવકને ફસાવીને પહેલા બનાવ્યા શારીરીક સંબંધ, પછી વિડીયો બનાવીને કર્યું એવું કે…

GSTV Desk

સોશિયલ મીડિયા પર શુભકામનાઓનું ઘોડાપુર : Tweeter પર પ્રધાનમંત્રીનો જન્મદિવસ 10માંથી 7માં ટ્રેન્ડ

Mayur

ભારતની “અમૂલ” બની દક્ષિણ આફ્રિકાની ટીમની સ્પોન્સર, આ બંને ટીમો સાથે જોડાઈ ચૂકી છે

GSTV Desk
Do NOT follow this link or you will be banned from the site!