GSTV
India News ટોપ સ્ટોરી

હાઇકોર્ટની એક ટિપ્પણીના વિરોધમાં સુપ્રીમ પહોંચી સીબીઆઈ, કહ્યું મતલબ સમજાવો

આઇએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઇએ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. સીબીઆઇએ અરજીમાં સુપ્રીમ કોર્ટને તે જણાવવા વિનંતી કરી છે કે દિલ્હી હાઇકોર્ટના ચુકાદામાં તે ટીપ્પણીનો શું મતલબ કાઢવામાં આવે કે જેમાં કોર્ટે કહ્યું છે કે પી.ચિદમ્બરમ તરફથી ફલાઇટ રિસ્ક નથી.

તેમજ તેમના દ્વારા પુરાવા સાથે કોઇ છેડછાડની સંભાવના પણ નથી.  જો કે દિલ્હી હાઇકોર્ટે ચિદમ્બરમની જામીન અરજી તેમ કહીને ફગાવી દીધી હતી કે તેઓ સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે.

સીબીઆઇ દ્વારા સુપ્રીમમાં દાખલ કરવામાં આવેલી અરજી પર  મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવશે. ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સીબીઆઇને નોટિસ મોકલીને જવાબ માગ્યો હતો.

READ ALSO

Related posts

Amritpal Case: શું હોય છે Habeas Corpus, જેના પર HCએ સરકારને જારી કરી નોટિસ, ભારતના બંધારણમાં તેની શું છે વ્યવસ્થા?

Kaushal Pancholi

બોલો મકાનમાં દારૂનું બનાવ્યું ગોડાઉન! પોલીસ પણ દરોડા દરમ્યાન ચોંકી ઉઠી, 11.26 લાખનો મુદ્દામાલ ઝડપાયો

pratikshah

દિલ્હીથી અમૃતસર જઈ રહેલી ટ્રેનના 8 ડબ્બા જુદા પડી ગયા, લોક પિન ખુલી જતા આ ઘટના સર્જાઈ

Siddhi Sheth
GSTV