GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

શેરબજારમાં આવેલા કડાકાથી ઈન્વેસ્ટરોનાં કરોડો રૂપિયાનું થયું ધોવાણ

શેરબજારમાં છેલ્લા બે દિવસમાં આવેલા કડાકાથી ઈન્વેસ્ટરોનાં 2.72 લાખ કરોડ રૂપિયાનું થયું ધોવાણ. પશ્ચિમ એશિયામાં ભૌગોલિક રાજકીય તનાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવ શેર બજારોમાં ભારે વેચવાલી જોવા મળી રહ્યા છે.

 બોમ્બે સ્ટોક એક્સચેંજ સેન્સેક્સ મંગળવારે 642.22 અંક એટલે કે 1.73 ટકા તૂટીને 36,481.09 ની સપાટીએ બંધ રહ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન તે એક સમયે 704.22 પોઇન્ટ ગુમાવ્યું હતું. બીએસઈ સેન્સેક્સ સોમવારે 262 પોઇન્ટ તૂટ્યો હતો. ભારે વેચવાલીને લીધે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટાઇઝેશન 2,72,593.54 કરોડ રૂપિયા ઘટીને 1,39,70,356.22 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

READ ALSO

Related posts

પાકિસ્તાનનાં પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની સામે ધરપકડ વોરંટ જાહેર, આ છે આરોપ

Mansi Patel

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે G7 સમિટ સપ્ટેમ્બર સુધી ટાળી, ભારત, રશિયા, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયાને આમંત્રણ કરવાની યોજના

Mansi Patel

ભારત-ચીન વચ્ચે વિવાદ વધુ ઘેરાયો, વધુ જવાનોને લદ્દાખમાં LAC તરફ કરાયા રવાના

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!