GSTV
Gujarat Government Advertisement

બિઝનેસ આઇડિયા / અહીં તમે કમાઇ શકશો માત્ર એક વર્ષમાં આટલાં લાખ રૂપિયા, જાણો શું છે માસ્ટર પ્લાન

રોકાણ

Last Updated on May 16, 2021 by Dhruv Brahmbhatt

પૈસા કમાવવા એ આજના જમાનામાં કોણ નથી ઇચ્છતું. જો તમે પણ એક વર્ષમાં પાંચ લાખ રૂપિયા કમાવવા ઇચ્છો છો તો એ માટે તમારે સૌ પહેલાં રોકાણનો પરફેક્ટ પ્લાનિંગ કરવાનો રહેશે. તમને જણાવી દઇએ કે, એક વર્ષમાં 5 લાખ રૂપિયા કમાવવાનો અર્થ છે કે, તમારે દર મહીને અંદાજે 41,666 રૂપિયા કમાવવાના રહેશે. તો અહીં અમે તમને એનાં વિશે જણાવીશું કે, આખરે કેવી રીતે બંને મામલામાં એક વર્ષની અંદર તમે પાંચ લાખ રૂપિયા કમાઇ શકો છો.

રૂપિયા

રોજના કમાવવાના રહેશે 1,666 રૂપિયા

આજના સમયમાં દરેક વ્યક્તિને પૈસા કમાવવાની લાલચ હોય છે. પરંતુ તેના મનમાં તેની માટે કંઇક ને કંઇક રહેતું હોય છે કે, તે કેવી રીતે વધારેમાં વધારે પૈસા કમાય અને પૈસાને બચાવે. એક વર્ષમાં પાંચ લાખ રૂપિયા કમાવવાનો અર્થ છે કે, તમારે એક મહીનામાં 41,666 રૂપિયા કમાવવાના રહેશે એટલે કે, દરરોજના તમારે રૂપિયા 1,666 કમાવવાના રહેશે.

જો તમે તમારા રોકાણ પર વધારે નફો કમાવવા ઇચ્છો છો તો તમારે પાસ સ્ટૉક માર્કેટમાં રોકાણ કરવાનો વિકલ્પ છે. જેમાં તમે એક વર્ષમાં ઓછાંમાં ઓછો 15 ટકા સુધીનો નફો કમાઇ શકો છો. જો તમે સ્ટોક માર્કેટની ઉપર જતા પહેલાં જ પોતાના પૈસા નીકાળવા ઇચ્છો છો ત્યાં તમારે વધારે ટેક્સ આપવો પડશે. જો 15 ટકાના દરથી રિટર્ન મેળવવા ઇચ્છો છો તો તમારે સ્ટોક માર્કેટમાં ઓછામાં ઓછાં 30 લાખ રૂપિયા રોકાણ કરવાના રહેશે.

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો

તમે મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરી શકો છો. તમામ મ્યુચ્યુઅલ ફંડ પર તમને 10થી 12 ટકા સુધીનું રિટર્ન તો મળી શકે છે. જો તમે એક વર્ષમાં તેના આધારે પાંચ લાખ રૂપિયા કમાવવા ઇચ્છો છો તો તમારે 43-46 લાખ રૂપિયા મ્યુચ્યુઅલ ફંડમાં લગાવવા પડશે.

તમે એફડીમાં પણ રોકાણ કરીને પૈસા બનાવવા ઇચ્છો છો પરંતુ વધારે બેંક 5-7 ટકા વાર્ષિક રિટર્ન આપી રહી છે. આવી સ્થિતિમાં જો તમે એક વર્ષમાં પાંચ લાખ રૂપિયા કમાવવા ઇચ્છો છો તો તમારે 60થી 70 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. હવે તેની તુલના કરતા તમને ક્યાં વધારે રિટર્ન મળી રહ્યું છે. તમે તેની ગણના પણ કરી શકો છો કે એક વર્ષમાં પાંચ લાખ રૂપિયા કમાવવા માટે કેટલાં પૈસાનું રોકાણ કરવાનું રહેશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જોયા જેવી થઈ / નેતાગીરી તારી પાસે રહેવા દે કહી ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિને માર માર્યો

Vishvesh Dave

વીડિયો કોલમાં યુવતી સાથે વર્ચ્યુઅલ સેક્સ માણતા વડોદરાના વકીલનો વીડિયો વાયરલ

Zainul Ansari

ચોમાસુ આવતા અમદાવાદમાં ભુવાનુ ભૂત ધુણવા લાગે છે, ચાલુ વર્ષે શહેરમા કુલ નાના-મોટા 32 ભુવા પડ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!