GSTV

ફાયદાની વાત/ એક જ વારના રોકાણમાં થશે 65 લાખની કમાણી, ઇન્વેસ્ટમેન્ટ માટે બેસ્ટ છે આ ફોર્મ્યુલા

રોકાણ

કોરોના કાળમાં લોકો માટે પોતાની જમા-પૂંજીનુ રોકાણ કરવા માટે પણ વિચાર કરવો પડે છે. આવુ એટલા  માટે કારણ કે ખરેખર રોકાણ કરવાના વિકલ્પો ઓછા થઇ ગયા છે. અમે તમને મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund)માં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા એક રીત જણાવવા જઇ રહ્યાં છીએ, જેની મદદથી રોકાણ કરવા પર તમે 20 વર્ષોમાં જ 65 લાખ રૂપિયાનું ફંડ ઉભુ કરી શકો છો.

દર મહિને કરવુ પડશે આટલુ રોકાણ

આ પ્લાનમાં તમારે દર મહિને ઓછામાં ઓછા 6500 રૂપિયાનું રોકાણ કરવાનું છે. આગામી 20 વર્ષો માટે SIP કરતી વખતે, એકને અનુસાશિત રોકાણકાર બની રહેવુ જોઇએ કારણ કે SIP એનએવી (નેટ એસેટ વેલ્યૂ)નું એવરેજ રિટર્ન આપે છે.

રોકાણ

આટલુ મળશે વાર્ષિક રિટર્ન

20 વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડ SIPથી કોઇ કેટલા રિટર્નની આશા રાખી શકે છે? કોઇપણ 20 વર્ષમાં કરવામાં આવેલા રોકાણ પર ઓછામાં ઓછા 12 ટકા રિટર્નની આશા રાખી શકે છે. એકવાર માર્કેટ સ્થિર થઇ જાય તો ફક્ત વાપસીની સમીક્ષા કરવી જોઇએ. રોકાણકારને સમીક્ષાના આધારે નક્કી કરવુ જોઇએ કે વર્તમાન યોજના સાથે આગળ વધવુ છે કે સ્વિચ કરવુ છે.

Read Also

Related posts

ગાંધીનગર/ રિલાયન્સ ચોકડી પાસે વહેલી સવારે યુવાનો વચ્ચે મારમારીની ઘટનામાં એકનું મોત, સીસીટીવીમાં દ્રશ્યો થયા કેદ

pratik shah

કાંગારુંઓની માઇન્ડ ગેમ શરૂ, કોહલી-રોહિત વિનાની ભારતીય ક્રિકેટ ટીમ સફાયો કરવાનો દાવો

Karan

અહેમદ પટેલના પાર્થિવ દેહને વતન પીરામણ લવાશે, ગુજરાત કોંગ્રેસના નેતાઓ અંતિમક્રિયામાં રહેશે હાજર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!