GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

પોસ્ટ ઓફિસની આ 4 સ્કીમમાં કરો રોકાણ આસાનીથી બની જશો કરોડપતિ, જાણો કઈ રીતે કરવું પડશે રોકાણ

ભારતીય ટપાલ વિભાગ ટપાલ આપવાના મુખ્ય વ્યવસાયમાં નાની બચત યોજનાઓ ચલાવે છે. જેમાં કોઈપણ વ્યક્તિ રોકાણ કરીને કરોડપતિ બની શકે છે. 5 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષ માટે રોકાણ કરવું પડે છે. ત્યારબાદ વ્યક્તિને જે નાણાં મળશે તે કરોડોમાં હોઈ શકે છે. જેમાં આ યાદીમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ), રિકરિંગ ડિપોઝિટ (આરડી), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (એનએસસી) અને ટાઇમ ડિપોઝિટ (ટીડી) યોજના શામેલ છે.

પીપીએફ

પીપીએફમાં વાર્ષિક 1.5 લાખ રૂપિયા 15 વર્ષ જમા કરાવે છે. 5 વર્ષ સુધી લંબાવી શકાય છે. વાર્ષિક વ્યાજ દર 7.1 ટકા છે. દર વર્ષે 1.5 લાખ રૂપિયા રોકાણ કરતાં  25 વર્ષમાં કુલ રોકાણ 37,50,000 રૂપિયા થશે. 25 વર્ષ પછી 1.03 કરોડ મળે છે.

ડિપોઝિટ

એફડીમાં 7.7 ટકા વ્યાજ મળે છે. 15 લાખ, વ્યાજ દર: 6.7 ટકા વાર્ષિક, 30 વર્ષમાં કરોડપતિ બની શકો છો.

રિકરિંગ ડિપોઝિટ

દર મહિને 12500 પીપીએફમાં રોકીને 8.8 ટકા ચક્રવૃદ્ધિ વ્યાજે રૂ. 1,50,000 જમા થાય છે. 27 વર્ષ પછી 99 લાખ રૂપિયા હશે. કુલ રોકાણ 40,50,000 લાખ રૂપિયા હશે.

એન.એસ.સી.

એનએસસીમાં આવકવેરાની કલમ 80 સી હેઠળ વર્ષે 1.5 લાખ રૂપિયા રોકાણ કરીને પાંચ વર્ષમાં 6.8 ટકા વ્યાજ મળે છે.

Related posts

કેરળના ઇડુક્કીમાં થયેલ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 42, સતત રાહત કામગીરી ચાલું

Ankita Trada

દુનિયાનો એક એવો દેશ જ્યાં 100 દિવસમાં કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો!

Ankita Trada

હવે અવાજથી કોરોનાની તપાસ કરશે BMC, 1 હજાર દર્દીઓ ઉપર કરાશે ટ્રાયલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!