GSTV

NPS માં રોકાણ કરવું બન્યુ એકદમ સરળ, આ રીતે એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા બની સરળ

Last Updated on February 3, 2021 by Ankita Trada

પેન્શન ફંડ રેગુલેટરી એન્ડ ડેવલપમેન્ટ અથોરિટીના રાજસ્વ વિભાગથી નેશનલ પેંશન સ્કીમ અને અટલ પેંશન યોજનાના સબ્સક્રાઈબર્સ માટે E-KYC સર્વિસેની મંજૂરી મળી ગઈ છે. E-KYC થી એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા વધુ સરળ થઈ જશે.

રાજસ્વ વિભાગ પાસેથી E-KYC ની મંજૂરી

પેંશન ફંડ રેગુલેટર PFRDA એ એક નિવેદનમાં કહ્યું હતું કે, ઓનલાઈન E-KYCથી એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા વધુ સરળ થશે. કારણ કે, આ સબ્સક્રાઈબર્સ માટે ડિજિટલ રીતથી NPS અપનાવવામાં મદદગાર થશે. રેગુલેટરે જણાવ્યું કે, તેને રાજસ્વ વિભાગ પાસેથી E-KYC ની મંજૂરી મળી ગઈ છે. નેશનલ પેંશન સિસ્ટમ અને અટલ પેંશન યોજના FPRDA ની બે પ્રમુખ સ્કીમ છે. NPS ઓર્ગેનાઈજ્ડ સેક્ટરના કર્મચારીઓ માટે છે.

nps

શું છે NPS

ઉલ્લેખનીય છે કે, નેશનલ પેંશન સિસ્ટમ અથવા NPS એક સરકારી રિટાયરમેન્ટ સેવિંગ સ્કીમ છે. જેને કેન્દ્ર સરકારે વર્ષ 2004માં લોન્ચ કર્યું હતુ. વર્ષ 2009ની બાદથી આ સ્કીમને પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરનાક લોકો માટે પણ ખોલી દેવામાં આવશે.

આદેશ જાણો સંપૂર્ણ કેસ

જણાવી દઈએ કે, અટલ પેંશન યોજના લોકોની વચ્ચે ઘણા ઓછ સમયમાં તેજીથી પસંદ કરવામા આવવા લાગી છે. લોન્ચ થયાના 5 વર્ષની અંદર તેના સબ્સક્રાઈબર્સની સંખ્યા લગભગ 2.5 કરોડ થઈ ચૂકી છે. આ પેંશન યોજના ભારતના નાગરિકો માટે ગેરન્ટીડ પેંશન યોજના છે. જેની શરૂઆત 9 મે 2015ના રોજ કરવામાં આવી હતી. તેમાં સૌથી વધારે 52.55 ટકા સબ્સક્રાઈબર્સ 21 થી 30 વર્ષની વચ્ચે છે. આ યોજનામા તમે જેટલી ઓછી ઉંમરમાં જોડાશે, તમને તેટલો વધારે ફાયદો થશે.

READ ALSO

Related posts

કામનું / પગારમાં થયો કપાત અથવા PFમાંથી રૂપિયા ઉપાડ્યા! ITRમાં બતાવવું જરૂરી, નહીંતર ઉભી થઇ શકે છે અનેક સમસ્યાઓ

Zainul Ansari

અમદાવાદ જીલ્લા પંચાયત અને વિવાદ જાણે કે એક બીજાના પર્યાય, સભ્યો દ્વારા જ અંદરો અંદર વિવાદનો સુર થયો ઉભો

pratik shah

Technology Alert / Mobile યુઝર્સને સરકારે આપી ચેતવણી! એન્ડ્રોઇડ હોય કે આઇફોન… હેકર્સથી બચવા માટે તાત્કાલિક કરો આ કામ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!