GSTV
Home » News » અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી બે યુવતીની તપાસ માટે ઈન્ટરપોલની મદદ લેવાશે

અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી બે યુવતીની તપાસ માટે ઈન્ટરપોલની મદદ લેવાશે

અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી બે યુવતીની પોલીસ શોધખોળ કરી રહી છે. હવે બંને બહેનોની તપાસ માટે ઈન્ટરપોલની મદદ લેવાશે.

અમદાવાદ પોલીસની એક ટીમ બેંગાલુરુ તપાસ માટે ગઈ હતી. જે પરત ફરી છે. મહત્વનું છે કે કોર્ટે બંને યુવતીઓને 10 ડિસેમ્બર સુધી હાજર કરવા આદેશ આપ્યો છે.

બંને યુવતીઓ વિદેશમાં પોતાના ઠેકાણા બદલી રહી છે. ત્યારે પોલીસની એક ટીમ બેંગાલુરુ તપાસ માટે ગઈ હતી.

READ ALSO

Related posts

બળાત્કારીઓને 21 દિવસમાં મળશે મોતની સજા, આ સરકાર 48 કલાકમાં જ પસાર કરશે બિલ

Karan

વડોદરા દુષ્કર્મ મામલે પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ યોજી આપી આ માહિતી

Nilesh Jethva

સાત ખલાસીઓ સાથે ઓખાની બોટ અરબી સમુદ્રમાં લાપતા, શોધખોળ ચાલું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!