GSTV

નિરવ મોદીને ઈન્ટરપોલ દ્વારા રેડકોર્નર નોટિસ ઈશ્યુ કરાઈ

nirav modi news

પીએનબીને કરોડો રૂપિયાનો ચૂનો લગવાનારા નિરવ મોદીને ઈન્ટરપોલ દ્વારા રેડકોર્નર નોટિસ ઈશ્યુ કરવામાં આવી છે. ઈન્ટરપોલની રેડ કોર્નર નોટિસ બાદ નિરવ મોદીના પ્રત્યાપર્ણનો માર્ગ મોકળો થવાનું માનવામાં આવે છે. નિરવ મોદી તાજેતરમાં બ્રિટનમાં રાજકીય શરણ માગ્યું હતું. નિરવ મોદીએ ભારત સરકાર પર રાજકીય ઉત્પીડનનો આરોપ લગાવ્યા હતા.

Related posts

અમેરિકાના આ વૈજ્ઞાનિકે કર્યો દાવો, શોધી લીધી કોરોના વાયરસની વેક્સીન

Ankita Trada

ધોની અને વિરાટે ક્યારેય સપોર્ટ નથી કર્યો : રિટાયરમેન્ટ બાદ આ ધાકડ ખેલાડીએ કર્યો ઘટસ્ફોટ

Bansari

કાલે PM મોદી દરેક રાજ્યોના CM સાથે કરશે વાત, જાણો Coronaને લઈને શું હશે મુદ્દાઓ?

Arohi
Do NOT follow this link or you will be banned from the site!