GSTV

આખરે લાપતા થયેલા ઇન્ટરપોલના ચીફ મેંગ હોંગવઇએ પદ પરથી રાજીનામું આપ્યું

Last Updated on October 8, 2018 by Mayur

લાપતા થયેલા ઇન્ટરપોલના ચીફ મેંગ હોંગવઈએ પોતાના પદેથી રાજીનામું આપ્યુ છે. મેંગ હોંગવઈ વિરૂદ્ધ ચીન તપાસ કરી રહ્યુ છે.  મેંગ હોંગવઈએ  પોતાના પદેથી તાત્કાલિક  અસરથી રાજીનામું આપવાનો  નિર્ણય કર્યો છે.

રવિવારે તેમણે  લિયોનમાં ઈન્ટપોલના મહાસચિવને રાજીનું સોંપ્યુ હતું. ઈન્ટરપોલે એક નિવેદનમાં કહ્યુ હતુ કે, મેંગ હોંગવઈના રાજીનામા બાદ દક્ષિણ કોરિયાના કિમ જોંગ યાંગને કાર્યવાહક  અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ત્યારે નવા અધ્યક્ષ માટે ચૂંટણીનું આયોજન 18થી 21 નબેમ્બર દરમ્યાન કરવામાં આવશે.

મહત્વનું છે કે, મેંગના રાજીનામા પાછળનું કારણ ચીન દ્વારા કરવામાં આવેલુ દબાણ ગણવામાં આવી રહ્યુ છે. ચીનનું કહેવુ છે કે, મેંગ વિરૂદ્ધ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ તેની વિરૂદ્ધ તપાસ કરવામાં આવી રહી છે.  અને તેઓ લાંચ પણ લેતા હતા.

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!