GSTV

ઇન્ટરનેશનલ સ્કૂલોની મનમાની, આટલી ફીમાં પાંચ જ વિષય ભણાવીશું

અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલની મનમાનીનો મામલો સામે આવ્યો છે. FRCમાં વાલીઓ અને સ્કૂલ મેનેજમેન્ટ આમને સામને આવી ગયા છે. FRC એ નક્કી કરેલી ફીમાં સ્કૂલે માત્ર 5 વિષયનો અભ્યાસ કરાવવાનું કહેતા વાલીઓએ FRCમાં ફરિયાદ કરી હતી. જો કે તમામ વિષયોનો અભ્યાસ અને એક્ટિવિટી FRC એ નક્કી કરેલી ફીમાં ચાલુ રાખવા માટેનો વચગાળાનો ઓર્ડર વાલીઓની તરફેણમાં અગાઉ કર્યો છે પરંતુ આ બાબતની વધુ સુનાવણી આવતીકાલે કરાશે.

READ ALSO

Related posts

લ્યો બોલો! મલાઇકાના આવ્યાં આવા દિવસો, મોંઘીદાટ કાર છોડીને ઑટો રિક્ષાની કરવી પડે છે સવારી

Bansari

ગુજરાતમાં અહીં સૂર્યોદય અને સૂર્યાસ્ત થાય છે ડબલ, જોવા જેવો હોય છે નજારો

Mayur

ડોલ્ફીન જોવા ગોવા નહી જવું પડે, ગુજરાતના આ દરિયા કાંઠે પણ મળે છે જોવા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!