GSTV
Home » News » ખેલાડીઓની નિવૃત્તિનો સિલસિલો શરૂ થવાની શક્યતા, આંતરરાષ્ટ્રીય ક્રિકેટર માટે નવો નિયમ

ખેલાડીઓની નિવૃત્તિનો સિલસિલો શરૂ થવાની શક્યતા, આંતરરાષ્ટ્રીય ક્રિકેટર માટે નવો નિયમ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડના પ્રસ્તાવિત નિયમોમાં એક એવો નિયમ પણ છે, જે અંતર્ગત કોઈ આંતરરાષ્ટ્રીય ક્રિેકેટર તેના દેશના ક્રિકેટ બોર્ડ સિવાય અન્ય દેશો દ્વારા રમાડવામાં આવતી એક જ ટ્વેન્ટી-૨૦ લીગમાં ભાગ લઈ શકશે. ટૂંકમાં હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો જેઓ હાલમાં દરેક દેશની ટી-૨૦ લીગમાં રમતાં જોવા મળે છે તે બંધ થઈ જશે.

ઉદાહરણ તરીકે રસેલ વિન્ડિઝ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમે છે. તો તે કેરિબિયન પ્રીમિયર લીગમાં રમી જશે પણ અન્ય દેશો દ્વારા યોજાતી ટી-૨૦ની કોઈ એક જ લીગમા રમી શકશે. હાલ તે આઇપીએલ, બિગ બેશ લીગ, પાકિસ્તાનની સુપર લીગ વિગેરેમાં રમતો હોય છે.

જોકે આઇસીસીના નવા નિયમ અનુસાર તે કેરિબિયન પ્રીમિયર લીગ ઉપરાંત આઇપીએલમાં અથવા બિગ બેશ લીગમાં અથવા સુપર લીગમાંથી કોઈ એકમાં જ રમી શકે. ટૂંકમાં તે એક જ વિદેશી બોર્ડની ટી-૨૦ લીગમા જોડાઈ શકે.

Read Also

Related posts

આ ક્રિકેટરના ઘરમાં લાગી આગ, અંદર હતાં પત્ની અને બાળકો

Bansari

આ શું, હાથમાં ઓશીકું લઈને એરપોર્ટમાં પહોંચી જાહ્નવી કપૂર! લોકોએ પૂછ્યા અજીબ સવાલ

NIsha Patel

નરેન્દ્ર મોદી જે દેશની મુલાકાતે છે ત્યાં પરવાનગી વિના ફોટો લેનારને 6 મહિનાની સજા અને દેશ નિકાલ કરે છે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!