સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રતિનિધિ સઈદ અકબરુદ્દીને પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે ઘેર્યુ છે. તેમણે ન્યુયોર્કમાં આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યુ હતુ કે, અફઘાનિસ્તાન બોર્ડર પાસે આતંકવાદીઓને સુરક્ષા અને સહયોગ આપવામાં આવી રહ્યો છે.

આ મામલે આતંરરાષ્ટ્રીય સમુદાયે ધ્યાન કેન્દ્રીત કરવુ જોઈએ.. તાલિબાન, અલ કાયદા, લશ્કર એ તૈયબા અને જૈશ એ મહમદ જેવા સંગઠનને મદદ કરવામાં આવી રહી છે.

જેથી અફઘાનિસ્તાન અને ભારતમાં આતંકવાદી હુમલાનું પ્રમાણ વધ્યુ છે. આ પહેલા પણ અકબરુદ્દીને યુએનમાં પાકિસ્તાનના આતંક પ્રેમની પોલ ખોલી હતી. અને ફરીવાર તેમણે પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે ઘેર્યુ છે.
READ ALSO
- ડાયમંડ સીટી સુરતમાં ફરી એક વખત હત્યા, શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળી આવી
- ઉન્નાવ ગેંગરેપ પર યોગી સરકાર ઘેરાઈ, પૂર્વ મુખ્યમંત્રીના વિધાનસભામાં ધરણા પર ઉતર્યા
- ‘કિતની બાર બોલા મઇ તેરે કો… Virat કો મત છેડ ‘, અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં વેસ્ટઇન્ડીઝના બોલર્સને ચેતવ્યાં
- વિરાટ કોહલીએ વસૂલ્યો 2 વર્ષ જૂનો હિસાબ, મેદાનમાં ‘પત્તુ ફાડ્યું’ આ બૉલરનું
- શિયાળાની સીઝનમાં તમારા ઘરે બનાવો મસ્ત પમકીન સૂપ, ગેરેન્ટી ટેસ્ટ બધાને ગમશે